રાંધવાની સૂચનાઓ
- 1
પ્રિમીક્ષ માં દૂધ નાખી લોટ બાંધી લેવો હવે એને ખુબ મસળી લઇ ગોળ શેઈપ આપી દેવો
- 2
હવે એને ગરમ ઘી માં તળી લેવા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા
- 3
હવે એક કડાઈ માં ખાંડ લઇ એમાં ખાંડ કરતા 2ગણું પાણી નાખી ચાસણી બનાવી ચાસણી થઇ જાય પછી એમાં 2એલચી નાખવી
- 4
હવે બની ગયેલા જાંબુ માં સોય થી કાણા પાડવા હવે જાંબુ ને ચાસણી માં નાખવા થોડી વાર પછી સર્વ કરવા
- 5
દાબેલી માટે એક કડાઈ માં 2ચમચી તેલ મૂકી બાફેલા બટેટા ને ક્રશ કરી નાખવા હવે એમાં મસાલો નાખવો
- 6
બરાબર મીક્સ કરી લેવુ હવે એક બાઉલ માં ગ્રીન ચટણી રેડ ચટણી મીઠી ચટણી લઇ લેવા અને મીક્સ કરવા
- 7
હવે પાઉં ને વચ્ચે થી કાપી લઇ એમાં ચટણી લગાડવી પછી મસાલો મુકવો હવે એમાં સેવ ને સીંગ મુકવા અને બટર માં સેકી લેવી
- 8
બર્ગર માટે ટિક્કી બનાવી લેવી વટાણા બટેટા બાફી લઇ એક કડાઈ માં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખવી
- 9
હવે એમાં વટાણા બટેટા નાખી લાલ મરચું ધાણાજીરું ચાટમસાલો નીમક ગરમમસલો નાખવોબરાબર મીક્સ કરવુ અને એની ટીકી વાળી લેવી
- 10
હવે મેંદો કોર્નફ્લોર નીમક મરી પાવડર નાખી પાણી નાખી એની પેસ્ટ બનાવી હવે એમાં ટીકી ને બોળી તળી લેવી
- 11
હવે એક બાઉલ માં મેયોનીઝ ટોમેટો સોસ રેડ ચિલીસોસ મીક્સ કરી લેવો હવે એક પાઉં ઉપર એ સોસ લગાડવો
- 12
પછી એના ઉપર ટીકી મુકવી અને ડુંગળી ટામેટાની સ્લાઈઝ મૂકી દઈ પાઉં પેક કરી સર્વ કરવુ
- 13
તો તૈયાર છે અમારૂ આજ નું લોકડાઉન નું ડિનર બર્ગર ના પાઉં લોકડાઉન માં નથી મળ્યા એટલે સાદા પાઉં માં જ બર્ગર બનાવી લીધુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ટીક્કી બર્ગર
#RB12#Week12#SRJ#LB આ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ લાગે છે.અને તમે ઘરે પણ સરળતા થી બનાવી શકો છો. Varsha Dave -
બર્ગર પાઉં દાબેલી (Burger Paav Dabeli Recipe In Gujarati)
#CB1#D Latter Recipeદાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે. Ashlesha Vora -
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
-
-
-
-
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
-
-
More Recipes
ટિપ્પણીઓ