સ્વીટ ડ્રાયફ્રુટ, કોકોનટ રાઈસ

parita ganatra
parita ganatra @cook_19602125

# ભાત
( Sweet dry fruit,coconut rice in gujarati recipe

સ્વીટ ડ્રાયફ્રુટ, કોકોનટ રાઈસ

3 કમેન્ટ્સ કરેલ છે

# ભાત
( Sweet dry fruit,coconut rice in gujarati recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકી ભાત ના બાસમતી ચોખા
  2. 2મિડીયમ સાઈઝ પીસ ગોળ(ઈચ્છા અનુસાર વધ-ઘટ કરી શકો,આશરેે બે મોટી ચમચી)
  3. 0||| વાટકી પાણી
  4. 8થી ૧૦ દાણા કાજુના ટુકડા
  5. ૧૦ થી ૧૨ ટુકડા કોકોનટ
  6. 2 નંગલવિંગ
  7. 1મોટો ટુકડો તજ
  8. 2 ચમચીઘી
  9. ગાર્નિશિંગ 😋
  10. ૧૦ થી૧૨ દાણા કાજુ
  11. ૮થી ૧૦ દાણા લવીંગ
  12. 5કોકોનેટ સ્લાઈસ
  13. 7 નંગતજની સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાત બનાવવા માટેની સામગ્રી તૈયાર કરો ત્યારબાદ નોનસ્ટીક કુકર માં ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ, કાજુ અને કોકોનેટ ના પીસ નાખો નાખો ત્યારબાદ માપના પાણી કરતા અડધું પાણી અને ગોળ મિક્સ કરી ગરમ કરો ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું આ ભાત બનાવવા માટે જો ચોખા ને ૧ થી ૨ કલાક પલાળી દેવા માં આવે અને ખાસ કરીને બાસમતી ચોખા લેવામાં આવે તો ખૂબ જ સરસ બને છે

  2. 2

    ત્યારબાદ ઉપરમાં પહેલા માપ કરતા બચેલુ અડધુ પાણી નાખો ત્યારબાદ તેમાં ચોખા નાખો ત્યારબાદ તેમાં ગોળ વાળુ પાણી નાખો ત્યારબાદ તેને મિક્સ કરી ધીમો ગેસ રાખી ૫ થી ૭ મિનિટ થવા દો ત્યારબાદ કુકર ખોલી અને જોશો તો ભાત નો દાણો એકદમ સોફ્ટ થઈ ગયો હશે અને પાણી પણ માપમાં હશે

  3. 3

    આ રીતે બનાવવાથી ભાત સરસ છુટા અને ખાવા મા પણ સોફ્ટ બનશે અને ભાત રંધા તા તેનું પાણી પણ તેમાં જ રહેતું હોવાથી કુદરતી મીઠાશ પણ જળવાઈ રહે છે બની ગયેલા ભાત ને આ રીતના મોલ્ડમાં નાખી અને તેને થોડું પ્રેસ કરવુ

  4. 4

    ત્યારબાદ એક પ્લેટમાં ભાત ને અન મોલ્ડ કરવા જો તમને ઘી પસંદ હોય તો ઉપરથી ગરમ ગરમ ભાતમાં ગરમ ગરમ ઘી મિક્સ કરી અને ગરમ ગરમ ખાઈ શકાય છે આ રીતે ડેકોરેટિવ કરી અને તેનો લુક ચેન્જ કરી અને બાળકોને પણ જોઈ ને ખાવાનું મન થઈ જાય તે રીતે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes