સલાડ (Salad Recipe In Gujarati)

Alpa Rajani
Alpa Rajani @Rajani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગટામેટું
  2. 1વાટકો કોબી સુધારેલી
  3. 1/2 ચમચીમીઠું
  4. 1/2 ચમચીચટણી
  5. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  6. 1 નંગકેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સલાડ માટે કોબી ને સુધારવી ટમેટા ના નાના પીસ કરવા

  2. 2

    મીઠું મરચું ધાણજીરું નાખી બરાબર મિક્સ કરો સરવિગ બાઉલ માં લઇ ઉપર થી નાની આખી કાચી કેરી મૂકી સર્વ કરો

  3. 3

    તૈયાર છે સલાડ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Rajani
Alpa Rajani @Rajani
પર

ટિપ્પણીઓ

Similar Recipes