વેજીટેબલ બિરયાની (Vegetable biryani recipe in gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
શેર કરો

ઘટકો

30 મિન્ટ
5 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1/2 કપબટેટા
  3. 1/2 કપવટાણા
  4. 1/2ગાજર
  5. 1ચમચો તેલ
  6. 1/2 ટી સ્પૂનરાઈ
  7. 1/2 ટી સ્પૂનજીરું
  8. 1/2 ટી સ્પૂનહિંગ
  9. 1 ટી સ્પૂનહરદર
  10. 1 ટી સ્પૂનમીઠું
  11. 1/2 ટી સ્પૂનમરચું

રાંધવાની સૂચનાઓ

30 મિન્ટ
  1. 1

    એક ચોખા લો. તેને સરખા ધોઈ લો.

  2. 2

    બધા જ શાક જીના જીના સમારી લો.

  3. 3

    હવે એક કૂકર માં તેલ મૂકી વઘાર કરો. બધા જ શાક ઉમેરો.

  4. 4

    ચોખા અને પાણી ઉમેરો. 5-6 સિટી થવા દો.

  5. 5

    તેને દહીં અને અથાણાં સાથે પીરસો.

  6. 6

    ગરમ ગરમ જ પીરસો. તૈયાર છે વેજીટેબલ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes