ભીંડી મસાલા (Bhindi masala recipe in gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minute
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામભીંડો
  2. 1ટામેટું બારીક સમારેલું
  3. 3-4કળી લસણ વાટેલું
  4. 1/2 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરૂ
  6. 1/2 ચમચીહિંગ
  7. 1 ટી સ્પૂનહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણા જીરું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

15 minute
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને લૂછીને સમારી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરૂ ઉમેરો.

  3. 3

    હિવતેમાં હિંગ ઉમેરો.ત્યાર બાદ તેમાં સમારેલા ભીંડા ઉમેરો.

  4. 4

    હવે તેમાં મીઠું અને હળદર ઉમેરી મિકસ કરી લો.

  5. 5

    ભીંડા ને થોડીવાર ચડવા દેવો ત્યાર બાદ તેમાં સમારેલું ટામેટું ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે તેમાં લાલ મરચું પાઉડર,વાટેલું લસણ,ધાણા જીરું પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    ત્યાર બાદ તેને થોડીવાર કૂક કરી ગેસ ઓફ કરી મસાલા ભીંડી ને રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes