ગ્રેપસ-કાચી કેરી નું સલાડ (Grapes Raw Mango salad Recipe In Gujarati)

reena @cook_22190361
ગ્રેપસ-કાચી કેરી નું સલાડ (Grapes Raw Mango salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રપસ લો. તેને ધોઈ લો.
- 2
એક કાચી કેરી લો તેને ધોઈ લો.
- 3
હવે બને ના જીના જીના ટુકડા કરી લો.
- 4
તેમાં હવેજ મિક્સ ઉમેરો. અને મિક્સ કરો. તૈયાર છે સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Salad#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરી ખાવાની ખુબ જ મજા આવે છે...કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે. કાચી કેરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે... Bhumi Parikh -
કાચી કેરી નું સલાડ (Raw Mango Salad Recipe In Gujarati)
#Rawmango#Cookpadindia#CookpadGujaratiઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં હવે કાચી કેરી મળે છે. કાચી કેરી ગરમીમાં ખૂબ જ ગુણકારી હોય છે. તેમા વિટામીન-એ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. Hetal Siddhpura -
-
-
કાચી કેરીનુ શરબત. (Raw Mango sharbat recipe in Gujarati)
#goldenapron3#week16#sharbat#મોમ Nilam Chotaliya -
-
-
-
દ્રાક્ષ કાચી કેરી શરબત (Grapes Raw Mango Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
ડુંગળી કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#goldenapron3#week16#મોમ Meena Chudasama -
-
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
-
કાચી કેરી અને ડુંગળી નુ સલાડ (Raw Mango and onion salad recipe in Gujarati)
#goldenapron3 #week16 #onion Ami Gajjar -
-
-
કાચી કેરી નું ખાટું- મીઠું શાક (Raw Mango sabji Recipe In Gujarati)
#મોમઅત્યારે લોકડાંઉન મા બધા શાકભાજી મળવા શક્ય ન હોય ત્યારે આ કાચી કેરી નું શાક બનાવી શકાય.ખાટો મીઠો ટેસ્ટ હોવાથી બધા ને ભાવશે.આ શાક મારા માટે મમ્મી પાસે થી સીખી છું. Bhakti Adhiya -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
-
-
-
-
કાચી કેરી નું કચુંબર (Raw Mango Salad Recipe In Gujarati)
#summer#kachikeri#healthy#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
વેજ. માયોનીઝ સલાડ (vegetable mayoniz salad recipe in gujarati)
#goldenapron3#week15#salad popat madhuri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12442192
ટિપ્પણીઓ