ગાજર સલાડ (Carrot Salad Recipe In Gujarati)

Shruti Sodha @cook_25907209
ગાજર સલાડ (Carrot Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ખમણી લો.
- 2
પછી ટમેટાં ને ઝીણું સુધારી લો.
- 3
ગાજર ના ખમણ માં મરચાં નો પાઉડર,ધાણાજીરું, ગરમ મસાલો,ખાંડ,અને મીઠું એડ કરો. તેમાં 1 ટેબલ ચમચી ફ્રેશ તેલ એડ કરો.અને ટામેટું એડ કરો. કોથમીર નાખી ને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર નો સંભારો (Carrot sambharo Recipe in Gujarati)
#સાઈડઆ સંભારો ગાંઠીયા સાથે પીરસવા માં આવે છે જે નો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે Dipal Parmar -
ગાજર- બીટ નું સલાડ
ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે. Sonal Karia -
-
-
-
પપૈયા સલાડ(Papaya Salad Recipe in Gujarati)
#GA4#Week5આ સલાડ ગાંઠિયા સાથે બોવ જ ભાવે છે પણ મારા ઘર માં આ સલાડ રેગ્યુલર માં પણ બધા ને ભાવે છે.જ્યારે ગાંઠિયા બનાવીયે ત્યારે તેમાં ટામેટા ઉપયોગ નય કરવા . surabhi rughani -
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
છોલે ચણા સલાડ(Chhole Chana Salad Recipe in Gujarati)
આ સલાડ ખુબ જ ઝટપટ બની જાય છે,અને આ સલાડમાં ફાઈબર તથા પ્રોટીન હોવાથી હેલ્ધી છે.ફક્ત ચણા બાફવા પૂરતો જ રાંંધવાનો સમય લાગે છે. Mital Bhavsar -
-
ફણગાવેલા મગનો સલાડ(Sprouts Moong Salad Recipe in Gujarati)
#GA4 #Week11 #Sprouts Salad આ સલાડ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. આ સલાડ માથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ સલાડ ડાયેટ મા પણ લઈ શકો છો.Dimpal Patel
-
ક્રીમી પાસ્તા સલાડ(ઇટાલિયન)(Creamy Pasta Salad Recipe In Gujarati)
આ સલાડ બહુ જલદી બની જાય છે.આ સલાડ મને બહુજ ભાવે છે.આ સલાડ માં વેજીટેબલ કાચા જ લેવાના છે.એટલે હેલ્ધી પણ છે. Hetal Panchal -
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
ફણગાવેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 આ સલાડ મને બહુ ભાવે છે. Smita Barot -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
લીલી ડુંગળી અને ટામેટાં નું સલાડ(Green onion-tomato salad recipe in Gujarati)
#GA4#Week11 #Post 2#Greenonion આ સલાડ ને ઠંડીમાં બહુ ખાવાની મજા આવે છે.. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે હું જમવા માં રોજ આ સલાડ બનાવુ છુ.. Payal Desai -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
-
-
ગાજર નો ખાટો મીઠો સંભારો (Carrot Sambharo Recipe In Gujarati)
#GA4#Week3#carrot Krupa Ashwin lakhani -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad કોલસ્લો સલાડ મૂળ એક અમેરિકન સલાડ છે. કોલસ્લો સલાડનું મેઇન ઇંગ્રીડીયન્ટ કોબી છે. કોબી સિવાય આ સલાડમાં ગાજર, કેપ્સીકમ, મકાઈ અને સાવ ઓછા પ્રમાણમાં ડુંગળી પણ ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ સિવાય આ સલાડમાં ઓરેન્જ, એપલ, પાઈનેપલ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી જેવા ફ્રુટ્સ પણ ઉમેરી શકાય છે. આ સલાડ નો ઉપયોગ એક સાઇડ ડીશ તરીકે અથવા તો ફીલિંગ માટે પણ કરી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773843
ટિપ્પણીઓ