રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છીણી લો.તેમાથી નીચોવી ને વધારા નું પાણી કાઢી લો.
- 2
હવે હવે છીણેલી દૂધીમાં હળદર, લાલ મરચું,ગરમ મસાલો,ચણાનો લોટ,ચોખાનો લોટ,મીઠું,ધાણાજીરું પાવડર, સોડા,મિક્સ કરો.અને કોફ્તા બનાવી લો.
- 3
ગેસ ઉપર તેલ ગરમ થવા માટે મૂકો.બનાવેલા કોફતા ને ધીમા તાપે હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો.
- 4
ડુંગળી,ટમેટા,આદુ અને લસણને મિક્સર ના ઝાર માં નાખીને ગ્રેવી બનાવી લો.એક મોટા વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. ગ્રેવી વઘારો પછી ઉપરથી થોડું લાલ મરચું, ગરમ મસાલો, હળદર,એક ગ્લાસ પાણી નાખીને ગ્રેવીને ચડવા દો.છેલ્લે તેમાં કારેલા કુર્તા નાખી દો ને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
-
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
-
-
-
-
-
-
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
-
-
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
-
દૂધી કોફતા કરી
દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે. satnamkaur khanuja -
-
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
-
દૂધી- બટાટા નું શાક(dudhi -btata nu shak recipe in gujarati)
#goldenapron3#week15#lauki Yamuna H Javani -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#goldenapron3#week15#puzzleword-lauki Tejal Hitesh Gandhi -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12390014
ટિપ્પણીઓ