દૂધી કોફતા કરી

દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે.
દૂધી કોફતા કરી
દૂધી માં પૌષ્ટિક ગુણ બહુ છે.પરંતુ ઘણા લોકો ને પસંદ નથી હોતી, તેમનાં માટે આ રેસિપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છોલી ને, છીણી લો. મીઠું નાખી 10 મિનિટ રાખો,પછી તેનું બધું જ પાણી નીચોવી દો, પાણી ફેકસો નહીં,તેમાં પોષક તત્ત્વો હોય છે,તેને ગ્રેવી માં વાપરો.
- 2
ત્યારબાદ તેમાં લીલા મરચા સમારેલા,આદુ લસણ ની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, મરી પાઉડર, લાલ મરચાં પાઉડર,હળદર, હિંગ, જીરા પાઉડર,કોથમીર સમારેલી,1 ચમચી તેલ અને સોડા નાખી મિક્સ કરો.મીઠું જરુર લાગે તો જ નાખો.
- 3
મધ્યમ આંચ પર કોફતા તળી લો.
- 4
ગ્રેવી માટે તેલ માં જીરુ અને આખા મસાલા નાખી,ઝીણી સમારેલી ડુંગળી નાખી,સાંતળો.
- 5
લાઈટ બ્રાઉન થાય ત્યારે આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.
- 6
બ્રાઉન થાય ત્યારે તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી સિવાય ના બધા મસાલા નાખો.પછી ટામેટા ની પેસ્ટ ઉમેરો.તેલ છુટુ પડે ત્યાં સુધી ઉકાળો દૂધી માં થી નિતરેલું પાણી ઉમેરો,જરૂર મુજબ પાણી ઉમેરી,ઉકાળો.ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરો.
- 7
કોફતા નાખી ને 10 મિનિટ ઉકાળો, સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)
#સુપરશેફ1 દૂધી ઘણા ને ભાવતી નથી હોતી. તો આ રીતે કોફ્તા બનાવી ખાવા થી ખૂબ સરસ લાગે છે ખબર જ નથી પડતી કે દૂધી ના કોફ્તા છે. Geeta Godhiwala -
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnap સમર લંચ રેસીપી ઉનાળા માં પાણી નું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આજે મે દૂધી નું શાક બનાવ્યું છે. દૂધી અનેક પ્રકાર નાં ઔષધીય ગુણ ધરાવે છે. એટલે દૂધી, કાકડી, તુરીયા ઉનાળા માં ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. Dipika Bhalla -
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
દૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં બનાવ્યું દૂધી નું શાક. Sonal Modha -
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
મૂળા અને પાંદડા ની બેસન વાળી સબ્જી
#શિયાળા#પોસ્ટ -2#શિયાળા માં લીલી ભાજી તાજી અને ખુબ સારા પ્રમાણ માં બજાર માં આવતી હોય છે. ઘણા લોકો મૂળા ખરીદતી વખતે પાંદડા ફેંકી દેતા હોય છે, પરંતુ મૂળા નાં પાંદડા ની સબ્જી ખુબજ સ્વાદિષ્ટ બને છે. આ સબ્જી રોટલી સાથે સર્વ કરી શકો છો અથવા આ સબ્જી નાં પરાઠા પણ સરસ બને છે. Dipika Bhalla -
ખીચડી પકોડા વિથ ગોબી મન્ચુરિયન (Khichdi Pakoda Gobi Manchuria Recipe In Gujarati)
#GA4 #Week3આ કોન્ટેસ્ટ ની બે રેસીપી એક પ્લેટ માં સર્વ કરવી હતી. તો થયું ચાલો જોઈએ કે કાઠીયાવાડી અને ચાઈનીઝ એક પ્લેટ માં કેવું લાગે છે. Bhavini Kotak -
દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ , દૂધી મગની દાળ, દૂધી બટાકા, એકલી દૂધી નું શાક પણ આજે મેં એમાં પણ વેરિએશન કરી ને દૂધી બટાકા નું શીંગ દાણા વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી સ્ટફ્ડ પરાઠા (Dudhi Stuffed Paratha Recipe In Gujarati)
#AM4દૂધી બહુ પોષ્ટિક હોય છે.પણ બાળકો ખાતા નથી,તો આ રેસિપી બાળકો ને પસંદ આવશે. satnamkaur khanuja -
દૂધી કોબી કોફતા
#RB6#Week6આ ડીશ મારા આખા ફેમેલી ની મનપસંદ છે. તો હું આ રેસિપી મારા ફેમેલીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દૂધી નો ઓળો
#લીલીગુજરાતી હોય ને ઓળો ના ખાધો હોય તેવું તો ના જ હોયઆજે હું પણ ઓળો બનાવું છું. પણ રીંગણ નો નહિ પણ દૂધી નો ઓળો. આ ઓળો રોટલા ખીચડી સાથે સર્વ થાય છેઘણા લોકો રીંગણ નથી ખાતા તેમને આ ઓળો ખુબ પસંદ આવશે Daxita Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)
દૂધી જેને પસંદ ના હોય એ લોકો માટે આ ઉત્તમ ઓપ્શન છે. દૂધી એમાં દેખાય પણ નહી અને ખાનાર ને ખબર પણ ના પડે આમા દૂધી છે. Kinjal Shah -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
સ્પાઈસી ચીલી ઓઈલ (Spicy Chili Oil Recipe In Gujarati)
તીખું ખાવા વાળા માટે આ સ્પાઈસી ગ્રીન ચીલી ઓઇલ બહુ જ સરસ લાગે છે . પીઝા પાસ્ટા સાથી આ ચીલી ઓઈલ સરસ લાગે . Sonal Modha -
-
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરા
#KC: કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર ખાખરાખાખરા ખાવા હેલ્થ માટે ફાયદાકારક છે. અને ડાયેટ માં પણ ખાઈ શકાય છે.સવારની ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે. Sonal Modha -
ઝણઝણીત દાળ કાંદા
#તીખી#મહારાષ્ટ્ર ના વિદર્ભ માં બનતી પારંપરિક રેસિપી છે. આ તીખી તમતમતી વાનગી ચણા ની દાળ અને કાંદા ની બનેલી છે. આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ