દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)

#વિકમીલ૩
#ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ22
કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩
#ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ22
કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી, ૩ નંગ ટામેટા, બે નાની ડુંગળી એક પ્લેટમાં મુકો.... પછી દુધી ને ધોઈ છાલ ઉતારી ખમણ કરી લો.... પછી દૂધીને નિચોવીને પાણી દૂર કરી લો... આદુ અને મરચાને સુધારી લો....
- 2
પછી નીચોવેલી દૂધીમાં બે કપ ચણાનો લોટ, 1/4 ચમચી મરી પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ મુજબ આમચૂર પાઉડર, એક ચમચી ઘી, 1 ચમચી ધાણાજીરૂ, બે ચમચી આદુ મરચા, 1 ચમચી કોર્ન ફ્લોર, ચપટી બેકિંગ સોડા, 1/2ચમચી ગરમ મસાલો, થોડી કોથમીર ઉમેરી ખીરુ બનાવી લો
- 3
ત્યાર બાદ તૈયાર થયેલા ખીરા માંથી ગરમ તેલ માં નાના કોફતા બનાવી લો. અને તેને ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.. આ રીતે બધા પછી તૈયાર કરી લો...
- 4
ત્યારબાદ ગ્રેવી બનાવવા માટે ૩ નંગ ટામેટાં ને સુધારી થોડું પાણી ઉમેરી ગ્રેવી બનાવી લો.... ગ્રેવી નો વઘાર કરવા માટે 2 ડુંગળી સુધારી લો, તમાલપત્ર, એક ચમચી મરચું, 1 ચમચી ધાણાજીરૂ, 1/4 ચમચી આમચૂર પાઉડર, એક વાટકીમાં ચણાનો લોટ લઈ લો.... પછી ચણાના લોટમાં મરચું પાઉડર, આમચૂર પાઉડર, અને ચાટ મસાલો અને થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો..... પછી વઘારમાં પેસ્ટ ઉમેરો......
- 5
પછી એક કડાઈમાં ડુંગળી ઉમેરી લો... અને ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સાંતળી લો...
- 6
પછી તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરો.. ટામેટાની ગ્રેવી બરાબર ઉકડી જાય પછી તેમાં બનાવેલા કોફતા ઉમેરો.. અને તેને બે મિનિટ માટે ચડવા દો.. પછી તેમાં કોથમીર ઉમેરી સર્વ કરો....
- 7
તૈયાર છે આપણા હોમ મેડ દૂધી કોફતા કરી..... આ રેસિપી અત્યારે રેસ્ટોરન્ટની પણ ગરજ સારે છે.. કેમકે ઘરનું અને ચોખ્ખું તથા ગરમીમાં ઠંડક પ્રદાન આપતી દુધી માંથી બનાવેલા છે... અને સાથે સાથે ટામેટાં છે તેમાંથી આપણને હિમોગ્લોબીન સારા એવા પ્રમાણમાં મળે છે.. તેથી આ ડીશ ખૂબ હેલ્દી, ટેસ્ટી, યમ્મી અને ઠંડક આપતી ડીશ છે
- 8
તો છેને મિત્રો મજેદાર રેસીપી કેમ કે સામાન્ય રીતે દુધી માંથી આપણે થેપલા અથવા મુઠીયા બનાવતા હોઈએ છીએ તો આવી રેસિપી બનાવી હોય તો ખૂબ મજા પડી જાય છે.......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
-
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
દૂધીના ભજીયા(dudhi na bhajiya in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ/તળેલું#માઇઇબુક#પોસ્ટ21 હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સીઝન થાય એટલે આપણને ભજીયાની યાદ આવે છે. તો આજે મને પણ કંઈક નવીન કરવાનું મન થયું તો મેં દૂધીના ભજીયા બનાવ્યા...... Khyati Joshi Trivedi -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
-
-
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah -
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
ભાખરી કોફ્તા કરી(bhakhri kofta curry recipe in Gujarati)
મેં આ રેસિપીમાં મારું ઇનોવેશન કર્યું છે લેફ્ટ અવર ભાખરી માંથી મેં આ ભાખરી કોફતા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કરી સાથે તો ખવાય જ છે પણ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય માટે આ રેસિપી ટુ ઇન વન માં પણ યુઝ કરી શકાય છે આપણે ઘરમાં થોડું પણ વેસ્ટ ના કરતા હોય તેથી મને કાંઈક ને કાંઈક ઇનોવેશન રેસીપી કરવી ગમે છે અને મારે કંઈક અલગ જ કરવું હોય અને સરસ બને પણ ખરા ફર્સ્ટ ટ્રાયે. તમે જરૂર થી ટ્રાય કરશો મારા આ નવા ઇનોવેશનને#સુપરસેફ2#ફ્લોરસલોટ Jayna Rajdev -
પનીર કોફતા (paneer kofta recipe in Gujarati)
#GA4#week1 કોફતા નામ સાંભળીને જ મોં માં પાણી આવી જાય.તો મેં આજે પનીર કોફતા બનાવ્યા છે.તેની સાથે આદુ ,મરચા અને કોથમરી વાળા પરાઠા બનાવ્યા છે.આ કોફતા બાળકોને ગ્રેવી વગર ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે પણ સરસ લાગે છે. Sonal Lal -
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
પનીર ચીઝ કોફતા(Paneer Cheese Kofta Recipe in Gujarati)
અમે અવાર નવાર દૂધી કોફતા નું શાક બનાવતા હોય છે તો આજે મે પનીર ચીઝ કોફતા નું શાક બનાવ્યું છે જે મારા મિસ્ટર નું ફેવરિટ ડીશ છે#GA4#week10 Pina Mandaliya -
મસ્તાની લીલા ચણા કોફતા કરી (Mastani fresh green chana Kofta Curry recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#lilachananushak#KoftaCurry#Panjabi#dinner#Sabji#paneer#cheese#CookpadIndia#COOKPADGUJRATI શિયાળા દરમ્યાન મળતાં તાજા લીલાં ચણા નાના મોટા સૌને પસંદ હોય છે. વિશ્વાત્મા મીઠા હોય છે અને એમાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે આથી જુદી-જુદી વાનગીઓ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચણા શેકેલા અને બાફેલા તો સરસ લાગે છે. આ ઉપરાંત તેમાંથી બનતી વાનગીઓ પણ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીં મેં લીલા ચણા નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે. તેમાં ચીઝ અને પનીર નું સ્ટફિંગ ભરી ને મસ્તાની કોફતા બનાવ્યા છે. આ કોફતા એક વાર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#GA4 #Week21#દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે પરંતુ બધાને દુધી ભાવતી નથી ત આપણે પંજાબી સ્ટાઇલનું દૂધીના કોફતા નું સબ્જી બનાવીએ તો બધા ખાય છે અને બધાને ભાવે પણ છે તો ચોક્કસથી આ tasty sabji જરૂરથી બનાવજો Kalpana Mavani -
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiદૂધી ઉનાળાની ઋતુમાં વેલામા થાતું શાક છે.તેમાં પાણી નો ભાગ વધારે હોય છે અને આરોગ્યવર્ધક છે.શરીરને જરૂરી એવા પોષકતત્વો થી ભરપૂર હોવાથી તે શાક બનાવી ને અથવા જ્યુસ બનાવીને અવશ્ય લેવું જોઈએ.દૂધીનુ શાક ઘણાને પસંદ નથી હોતુ પરંતુ તેના કોફ્તા બનાવી ને સબ્જી બનાવશુ તો તેનો એક અલગ ટેસ્ટ આવતો હોવાથી આ સબ્જી જરૂર પસંદ આવે છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)