દૂધી કોફતા કરી

Tejal Hitesh Gandhi @Tejal1180
#તીખી
#goldenapron3
#week 6 આ રેસીપી ના પઝલ ઘટકો દૂધી ના કોફતા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ધોઇ ને છોલી ને છીણી લો,પછી તેમા ચણા નો લોટ ને બધા મસાલા ઉમેરી ને કોફતા વાળી લો,પેન મા તેલ ગરમ કરવા મૂકો,મીદીયમ આંચ પર કોફતા તળી લો.
- 2
હવે ડુંગળી,ટામેટા,આદુ,મરચા ને લસણ ને કાપી લો,પછી મીક્ષર મા વાટી ને પેસ્ટ બનાવી લો,પછી કઢાઇ મા તેલ ગરમ કરવા મૂકો,તેમા રાઇ અને જીર નાખો,તતડે એટલે ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો,હવે તેમા મસાલા ઉમેરી ને સાંતળો,પછી તેમા ચણા નો લોટ ઉમેરી સાંતળો,પછી તેલ છૂટે એટલેજરૂર મુજબ પાણી ઉમેરી ને બરાબર હલાવી લો,પછી કોફતા ઉમેરી ને ગેસ ની ફ્લેમ બંધ કરો.
- 3
તૈયાર છે,દૂધી કોફતા કરી કોથમીર થી ગારનીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ ફ્રેન્કી
#goldenapron3#week 2-આ રેસીપી ના પઝલ ઘટકો મા મેંદા અને ચીઝ છે.#ઇબુક૧#૨૪ Tejal Hitesh Gandhi -
-
દુધી કોફતા કરી
# એનિવર્સરી#મેઈનકોર્સ#વીક 3#goldenspron3#week-6#પઝલ -કોફતા ,આદુ(જીંજર) હેલ્લો ફ્રેંડસ,આજે મેં બનાવ્યું છે મેઈન કોર્સ માં ચાલે,અને ગોલ્ડન અપરોન - ૩માં પણ પઝલ વર્ડ છે કોફતા તો મેં દુધી કોફતા કરી બનાવી છે. Krishna Kholiya -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
દૂધી કોફતા કરી
#ડિનરદૂધી કોફતા કરી ની વાનગી મારી પાસે અત્યારે જે વસ્તુઓ હાજર છે તેમાંથી બનાવી છે. Parul Bhimani -
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ #આ રેસીપી છોલે અને કેળા માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
લૌકી (દૂધી) કોફતા કરી !!
#પંજાબીસ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય... ખાસકરીને એવો લોકો માટે જેમને લૌકી (દૂધી) ના ભાવતી હોય... એ પણ લૌકી (દૂધી) ખાતા થઈ જશે !! Jagruti Manish (Dalwadi) Shah -
-
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
-
-
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
-
-
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
લૌકી કોફતા કરી
ટેસ્ટફૂલ , કોફતા ખાવા ના ઈચ્છા હોય તો આ શાક ખાઈ શકો, દૂધી ના મુઠીયા એકલા ખાવા ની પણ મઝા આવે છે, Nidhi Desai -
-
-
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
કેળા-પાલકસમોસા
#રસોઈનીરંગત #મિસ્ટરીબોક્સ આ રેસીપી કેળા અને પાલક ની ભાજી માં થી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પાલક પનીર કોફતા કરી
#GA4#week1લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે. Pinky Jesani -
-
-
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
-
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11668848
ટિપ્પણીઓ