ઘટકો

  1. 5-6 નંગચીકુ
  2. 1 કપદૂધ
  3. 1 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ ને સુધારી લેવું પછી તેમાં દૂધ નાખી ક્રશ કરવું અને તેમાં ખાંડ મિક્સ કરવી તેમાં બરફ નાખવો

  2. 2

    તો તૈયાર છે ચીકુ શેઇક...ઉનાળામાં ઠંડો ઠંડો શેઇક પીવો અને મજા કરો.....😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

Similar Recipes