ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર ના જાર માં સમારેલા ચીકુ લઈને ત્યારબાદ તેમાં ખાંડ દૂધ અને બરફ નાખો
- 2
આ બધાને મિક્સરમાં ક્રશ કરી લો
- 3
તૈયાર છે ચીકુ મિલ્ક શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#દૂધ, ખાંડ અને ફ્રુટ#SMમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી નિશા શાહ જી નીરેસીપી ફોલો કરીને બનાવ્યું છે મસ્ત બન્યું થેન્ક્યુ નીશાબેન Rita Gajjar -
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SM#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ચીકુ નો મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindia#Cookpadgujrat सोनल जयेश सुथार -
-
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
-
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
આ રેસિપી મેં facebook live બનાવી હતીખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748806
ટિપ્પણીઓ (4)