થાબડી (Thabdi recipe in Gujarati)

Dharti Vasani
Dharti Vasani @cook_21910284

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...

થાબડી (Thabdi recipe in Gujarati)

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ઘરે થાબડી બનાવવા ની રેસિપી કહીશ... જે આપણે મલાઈ માંથી ઘી બનાવતી વખતે કીટુ વઘે છે.. તેમાંથી બનાવી શકાય છે જે એકદમ સોફટ બને છે. ટેસ્ટ પણ બહાર જેવો જ આવે છે... મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ
  1. 2 વાટકીમલાઈ
  2. ૧/૨ વાટકી ખાંડ
  3. ૪-૫ નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નોન સ્ટિક કડાઈ માં મલાઈ નાખી મિડિયમ આંચ પર મુકો... ૫-૧૦ મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો..આશરે ૧/૨ કલાક માં મલાઈ માંથી ઘી અને કીટુ અલગ પડી જશે...

  2. 2

    ત્યારબાદ ઘી ને ડબી માં લઈ લો.. કીટુ વઘે તેને નોન સ્ટિક કડાઈ માં છુટું કરી નાખો.. હવે બીજી કડાઈ માં ખાંડ લઈ ઘીમી આંચ પર સતત હલાવતા રહો... બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી હલાવી પછી ગેસ બંધ કરી ઉતારી લ્યો...

  3. 3

    હવે કીટુ અને બ્રાઉન ખાંડ બંને મિક્સ કરી ૨ ચમચી મિલ્ક ઉમેરી બરાબર હલાવી રાઉન્ડમાં બોલ બનાવી તેમાં બદામ લગાવી ૧/૨ કલાક ફ્રિજ માં મુકી દયો..તો તૈયાર છે થાબડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Vasani
Dharti Vasani @cook_21910284
પર

ટિપ્પણીઓ (8)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Me kale j dear first time banvyu tu khub j saras banyy to maja avi gai

Similar Recipes