મકાઈ પોટલી (Makai Potli Recipe in Gujarati)

મકાઈ પોટલી મારા દિકરા ને અને મમ્મી ને ખુબ પસંદ છે તો એમના માટે બનાવી
મકાઈ પોટલી (Makai Potli Recipe in Gujarati)
મકાઈ પોટલી મારા દિકરા ને અને મમ્મી ને ખુબ પસંદ છે તો એમના માટે બનાવી
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો,કોર્ન ફલોર, તેલ,મીઠું બધુ મિક્ષ કરી પાણી થી લોટ બાંધવો (લોટ બહુ સોફટ નથી બાંધવા નો)
- 2
તેલ થી કુણવી10 મિનિટ રાખી મુકવો
- 3
સ્ટફીંગ બનાવા માટે બાફી ને મિક્ષર મા અધકચરી કરેલી મકાઈ અને અન્ય વસ્તુ તૈયાર કરો
- 4
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકો પછી તેમા મરચા ની પેસ્ટ નાખી મિક્ષ કરો ત્યારબાદ તેમા મકાઈ ઉમેરી સરખી રીતે હલાવો થોડીવાર ચડવા દો ત્યારબાદ તેમા ફુદીનો,કોથમીર અને અન્ય મસાલા ઉમેરી બધુ સરસ રીતે મિક્ષ કરો
- 5
ગેસ બંધ કરી ચીઝ ઉમેરો મિક્ષ કરી એક બાઉલ મા કાઢી ઠંડુ થવા દો
- 6
હવે લોટ માથી નાનો લુઓ લઇ પુરી વણી 1 ચમચી સ્ટફીંગ મુકી પોટલી વાળવી
- 7
બધી પોટલી વાળી ગરમ તેલ મા તળવુ
- 8
તો તૈયાર છે મકાઈ પોટલી
- 9
પ્લેટમા લઇ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી મકાઈ ચાટ(cheese makai chaat recipe in Gujarati)
#મોન્સુનસ્પેસ્યલ #સુપરશેફ૩ વરસતો હોય નદી નુ પુર જોવા નીકળ્યા હોય ને રસ્તા મા લારીમા ગરમ ગરમ મકાઈ જોય ને સીધી જ ગાડી ની બ્રેક લાગી જ જાય ને?તો આ મકાઈ ની મે ચાટ બનાવીછે Maya Purohit -
ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah -
પાલક મકાઈ નું શાક (Palak Makai Shak Recipe In Gujarati)
#MVFબાળકો તેમજ નાના મોટા બધા ને મકાઈ ખૂબ પ્રિય છે. પણ પાલક નથી પસંદ તો આ રીતે મકાઈ પાલક નું શાક બાળકો માટે હેલ્થી બને છે. Mudra Smeet Mankad -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#FDઝટપટ નાસ્તો અને મારી ફ્રેન્ડ ને ભાવે તેવી હેલ્ધી ડીશ. Avani Suba -
ઇટાલીકા પુરી (Italica puri recipe in Gujarati)
#મોમ# આ રેસીપી મે મારા દિકરા માટે બનાવી છે Ruta Majithiya -
બટર મસાલા મકાઈ (Butter Masala Makai Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiબાફેલી અમેરિકન મકાઈ નાના મોટા સૌ ને ભાવે. મકાઈ ખૂબ જ healthy છે,બગીચા માં હોય એ કે કોઈ પણ ફરવા લાયક સ્થળ દરેક જગ્યા એ આસાની થી મળી રહે છે.અત્યારે લોક ડાઉન છે માટે બહાર તો બધું બંધ છે તો આપણે બહાર જેવી જ ટેસ્ટી ચટપટી બટર મસાલા મકાઈ બનાવીએ. Bansi Chotaliya Chavda -
ડબલ ડેકર પરાઠા(Double Decker Paratha Recipe in Gujarati)
આ પરાઠા મારા દીકરાના ફેવરિટ છે. આથી મારા ઘરમાં વારંવાર બનતા હોય છે.#સુપરશેફ૨#માઇઇબુક Ruta Majithiya -
લેફટઓવર રાઇસ ટીકી (Left over rice tikki recipe in Gujarati)
લેફટઓવર રાઈસ ટીકી મને અને મારા મમ્મીને ખુબ જ પસંદ છે તેથી મારા મમ્મી એ મારા માટે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
રોસ્ટેડ મકાઈ (Roasted Makai Recipe In Gujarati)
મકાઈ નાના મોટા ને બધા ને પસંદ હોય છેમકાઈ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છેમકાઈ સીઝનલ છેવરસાદના મોસમમાં ખૂબ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બનેઅમદાવાદ ના હાઈવે પર મળે છે તેવીમકાઈ અમેરીકન અને દેશી બંને આવે છેમે અહીં દેશી મકાઈ યુઝ કરી છે#MRC chef Nidhi Bole -
પોટલી ઢોકળી (Potli Dhokli Recipe In Gujarati)
ઢોકળી તો તમે ખાધી હશે પણએક વાર આ યુનિક રેસિપી ટ્રાય કરી જુઓ. બધા ને ભાવશેપોટલી ઢોકળી/કચોરી ઢોકળી/સ્ટફ્ડ ઢોકળી Tanha Thakkar -
-
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
ચીઝ કોર્ન બોલ (cheee corn Ball recipe in gujarati)
#માઇઇબુક #માયઈબૂક #myebookpost6#માયઈબૂકપોસ્ટ6 #માઇઇબુકચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Desai -
બાફેલી મકાઈ (Bafeli Makai Recipe In Gujarati)
વરસાદ ની સીઝન માં ખાવાની મઝા આવે છે નાના મોટા સૌ ને ભાવતી બાફેલી મકાઈ. એકદમ સરળ રીત અને ટેસ્ટી મસાલો લગવાથી બનતી મકાઈ Bina Talati -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
દાળ પોટલી(daal potli recipe in gujarati)
#વેસ્ટ ગુજરાતની ફેમસ દાળઢોકળી તો ખાધી હશે. આજે મેં બનાવી છે દાળ પોટલી. Sejal Pithdiya -
ચીઝી મકાઈ બોલ(cheese makai ball Recipe in Gujarati)
ઘરમાં મકાઈ બાફેલી વધી હોય તો એવું કંઈક કરી દઈએ તો બાળકો ને મજા આવશે...... Khushbu mehta -
ક્રીસ્પી કોર્ન (crispy corn recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ 👌🏻😋ચોમાસાની ઋતુ માં મકાઈ ખાવાની ખુબ જ મજા આવે છે..ચાહે મકાઈ નું શાક હોય કૈ શકેલી મકાઈ હોય કૈ પછી મકાઈ નો ચેવડો હોય..મારી તો ફેવરીટ છે.. શું તમારી પણ મકાઈ ફેવરીટ છે?? Plz મને કહેજો.. તો આજે મૈ મોન્સુન સ્પેશ્યલ માં ક્રીસ્પી કોર્ન બનાવીયા છે..અને નાચોસ સાથે સર્વ કર્યા છે. Suchita Kamdar -
કોર્ન સ્પીનચ રોલ જૈન (Corn Spinach Roll Jain Recipe In Gujarati)
#GA4#Week21#ROLL#COOKPADGUJRATI#COOKPADINDIA મકાઈ અને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે, તેની સાથે કેટલાંક હબૅસ્, ચીઝ,મેયોનીઝ, વ્હાઇટ સોસ ઉમેરી ને મેહુલ તૈયાર કરેલ છે અહીં વાનગીને વધુ હેલ્ધી બનાવવા માટે મેંદાના બદલે ઘઉંનો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ચીઝ મકાઈ સમોસા (Cheese Makai Samosa Recipe In Gujarati)
Parties માટે ચીઝ મકાઈ સમોસા બહુ જ સરસ વેરાયટી છે.#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #cheesecornsamosa #cheese #corn #samosa #MVF Bela Doshi -
મકાઈ ના પૌઆ (Makai Pauva Recipe In Gujarati)
#DTR મસાલા વાળા મકાઈ નાં પૌઆ સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#CORN#Roll#farasan#statar#snacks#CookpadIndia#COOKPADGUJRATI અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે. Shweta Shah -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
મકાઈ નો ઉપમા(makai no upma recipe in gujarati)
#નોર્થચોમાસની સિઝન આવે એટલે માર્કેટ મા મકાઈ ખુબ સરસ અવે છે આ મકાઈ નો ઉપમા સાઊથઇન્ડિયન ડિશ છે જે ખુબ ટેસ્ટી ને પોસ્ટિક આહર છે. મારા પરિવર ને ખુબ ભાવે છે. Komal Batavia -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
રોટી કોનસ (Roti Cones Recipe In Gujarati)
#PSવધેલી રોટલી માંથી બનાવેલા આ કોનૅસ ચટપટા અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે sonal hitesh panchal -
દાળ પોટલી(Dal Potli Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતની સૌથી પ્રિય અને પ્રખ્યાત એટલે દાળ કચોરી અથવા દાળ પોટલી... Saloni Tanna Padia -
પોટેટો સ્કીન ફ્રાય(Potato Skin Fry recipe in Gujarati)
#મોમઆ એક બંગાળી રેસીપી છે જે મે મારી ફ્રેન્ડ પાસેથી શીખી છે એના દાદી બનાવતા અને હવે મારી ફ્રેન્ડ બનાવે છે એના દિકરા માટે અને હું પણ મારા દિકરા માટે બનાવુ છુ Ruta Majithiya
More Recipes
ટિપ્પણીઓ (2)