ચીકુ શેક (Chikoo Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીકુ શેક બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં બે ગ્લાસ દૂધ લો તેમાં ચીકુના છાલ ઉતારીને સમારેલા કટકા નાખો પછી તેમાં ખાંડ ઉમેરો, બે થી ત્રણ બરફની ક્યૂબ નાખો. હવે તેને હેન્ડ બ્લેન્ડરથી અથવા મિક્ષ્ચર જાર માં ક્રશ કરી લો. ઠંડુ ઠંડુ ચીકૂ શેક તૈયાર છે ગરમીમાં ચીકૂ શેક પીવાની મજા જ કંઈક અલગ હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
-
બનાના ચીકુ થીક શેક (Banana Chikoo Thick Shake Recipe In Gujarati)
#GA4#Week4મિલ્ક શેકHealthy n testy Pooja Jasani -
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SM#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13799799
ટિપ્પણીઓ