વ્હાઈટ ચોકલેટ ફજ બોલ્સ (White chocolate fudge balls)

Vidya Soni
Vidya Soni @Swad_13579

#ચોકલેટ
આ રેસેપી નાના મોટા બધા ને પ્રિય હોય છે

વ્હાઈટ ચોકલેટ ફજ બોલ્સ (White chocolate fudge balls)

#ચોકલેટ
આ રેસેપી નાના મોટા બધા ને પ્રિય હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ચોકલેટ લો

  2. 2

    થોડી ગરમ થવા દો

  3. 3

    પછી મિલ્કમેડ ઉમેરો

  4. 4

    બધુ બરાબર મિક્સ કરીને થોડુ થીક થવા દો

  5. 5

    પછી ગેસ પરથી ઉતારી લો

  6. 6

    એક સીલીકોન મોલ્ડ માં સેટ કરો અને ફ્રિઝ માં સેટ કરો

  7. 7

    પછી તેના બોલ્સ બનાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidya Soni
Vidya Soni @Swad_13579
પર
This is my own Brand
વધુ વાંચો

Similar Recipes