ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

#કુકબુક
દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો.

ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)

#કુકબુક
દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. ચોકોલેટ ટ્ફલ માટે
  2. 250ગ્રામ ડાકઁ ચોકલેટ
  3. 1/2 કપમલાઈ /કી્મ
  4. 1/2 કપખાંડ નો ભુકો
  5. કોટીંગ માટે
  6. 1/2 કપપીગાળેલી ચોકલેટ
  7. 1/2 કપકોપરાનું છીણ
  8. અન્ય સામ્ગી્
  9. ચોકલેટ નું રેપર પેકીંગ માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    એક પેન માં પાણી લઇ ગરમ કરવા મુકી તેના પર કાચ નો બાઉલ મુકી ચોકલેટ ને ઓગાળવા મુકો.

  2. 2

    ચોકલેટ ઓગળે એટલે ગેસ પર થી ઉતારી 4-5 મિનિટ ઠંડું પાડો.હવે તેમાં કી્મ ઉમેરી મિક્સ કરો.હવે તેને 30-45મિનટ માટે ફિ્જ માં સેટ કરવા મકો.

  3. 3

    મિક્સરણ સેટ થાય એટલે તેના બોલ્સ વાળી લેવા.હવે તેને ઓગાળેલી ચોકલેટ માં ડીપ કરી લો.

  4. 4

    હવે તેને નારિયેળના સુકા ખમણ માં રગદોળી લો.પલે્ટ માં કાઢી 15-20મિનિટ માટે ફિ્જ માં મુકી દો.

  5. 5

    હવે તેને ચોકલેટ રેપર માં રેપ કરી લો.આ બોલ્સ 15-20 દિવસ ફિ્જ માં સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes