ચોકલેટ બોલ્સ (Chocolate Balls Recipe In Gujarati)

Bhavana Shah @cook_26435509
#CCC
બાળકો ને ક્રીસમસ મા ચોકલેટ બોલ્સ ની મજા આવે
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બિસ્કીટ ના કટકા કરી મિક્સરમાં ભુક્કો કરવો
- 2
ત્યારબાદ બિસ્કીટ નો ભુક્કો ચોકલેટ પાઉડર અને દળેલી ખાંડ ચાળી લેવો
- 3
તેમાં દુધ ઉમેરી લોટ નો લાડવો બનાવવો ને તેના નાના ગોળા બનાવવા
- 4
ડાર્ક ચોકલેટ ને એક બાઉલમાં લઈ ગરમ પાણીમાં બાઉલ રાખી લીકવીડ કરી તેમા ચોકલેટ બોલ્સ ને બોળી સરસ બોલ્સ તૈયાર કરવા તેની ઉપર ગાર્નિશ માટે ગોલ્ડન બોલ્સ મુકો સરસ ચોકલેટ બોલ્સ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ વોલનટ ફજ બોલ્સ.,(Chocolate Walnut fudge Balls Recipe In Gujarati)
#WALNUTચોકલેટ વોલનટ ફજ બોલ્સ. Jigisha mistry -
ચોકલેટ બોમ્બ (Chocolate Bomb Recipe In Gujarati)
#CCCમેં ચોકલેટ બોમ્બસ બનાવ્યા છે.જે બાળકો ને ખુબ જ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
-
સ્ટફ્ડ ચોકલેટ બોલ્સ(stuffed chocolate balls recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક_પોસ્ટ8 Jigna Vaghela -
-
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
ચોકલેટ બોલ્સ (Chocolate balls Recipe in Gujarati)
#કુકબુક દિવાળી માં સ્વીટ સાથે સાથે બાળકો ને ચોકલેટ પણ ગીફટ માં અપાય છે.આ બોલ્સ ઝડપ થી અને બધા ને ભાવે એવા છે.આ દિવાળી એ આ ચોકલેટ ટ્ફલ જરુર ટા્ય કરજો. Kinjalkeyurshah -
-
મેજિક હોટ ચોકલેટ બોલ્સ (Magic Hot Chocolate Balls Recipe In Gujarati)
#મેરીક્રિસમસ#CCC#cookpadgujrati#cookpadindia આ ક્રિસમસ વિક ચાલી રહ્યું છે.તો મે ક્રિસમસ થીમ ના ચોકલેટ મેજિક બોક્સ બનાવ્યા છે. કીડ્સ દૂધ પીવાના ચોર હોય છે,એમને જો આ રીતે દૂધ આપશું તો સામે થી માગશે.ખુબ જ ઇઝી છે આ મેજીક બોલ્સ બનાવવા.તો ચાલો...... Hema Kamdar -
ઇન્સ્ટન્ટ ઑરીઓ ચોકલેટ ડોનટ (Instant Oreo Chocolate Doughnut Recipe In Gujarati)
#XS#MBR8#Week8#No_Fire 🔥❌#Cookpadgujarati લગભગ બધાને ડોનટ્સ ગમે છે, ખરું ને? પરંતુ આપણે વધારે તેલમાં તળેલું ખાવાનું પસંદ કરતા નથી. જેને તમે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તેનો તેનો સ્વાદ ચરબી જેવો હોય છે. તે સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે ખૂબ વધારે પણ હોય છે. તમે તમારા ડોનટ્સ બેક કરીને તે બધી ચરબીને ટાળી શકો છો. તેઓનો સ્વાદ થોડો અલગ છે, પરંતુ હજુ પણ સ્વાદિષ્ટ છે! ખાસ કરીને અહીં ચોકલેટ, ક્રીમ અને ઓરેઓસ સાથે. કેટલું સરસ! અને કોઈ ગેસ ચલાવ્યા વિના હેલ્થી મીઠાઈ તૈયાર થઇ જસે. Daxa Parmar -
સ્ટ્રોબેરી માસઁમેલ્લો ચોકલેટ(Strawberry marshmallow Chocolate Recipe In Gujarati)
#CCC Shrijal Baraiya -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
ઓરિયો પોપ(oreo pop Recipe in Gujarati)
#CCC#post 2ઈન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ પોપ જે બાળકો ને અતી પ્રિય હોય છે. Avani Suba -
ચોકો પાઈ (choco pie in gujarati)
#CCC#post 3ચોકો પાઈ મા મિડલ લેયર માટે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. Avani Suba -
-
-
-
કોલ્ડ કોફી શોટ્સ વિથ ક્રીસ્પી ચોકો બોલ્સ (COLD COFFEE SHOTS WITH CRISPY CHOCO BALLS.)
#માઇઇબુક#પોસ્ટ8આ એક ફફયુઝન ડેઝર્ટ જે આફ્ટર ડીનર સર્વ કરી શકાય.ચોકો બોલ્સ ને કોલ્ડ કોફી સાથે સર્વ કરવા માં આવે છે. khushboo doshi -
ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)
બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ. Jayshree Chotalia -
-
કોફી ચોકલેટ કૂકીઝ આઇસ ક્રિમ(Coffee Chocolate Cookies Ice-cream recipe in gujarati)
#goldenapron3#week15#puzzle#cookieનાના મોટા બધાનો મનગમતો એટલે ચોકલેટ ફ્લેવર. તો ચાલો આપણે આજે કોફી ચોકલેટ કૂકીઝ આઇસ્ ક્રિમ બનાવીએ. Bhavana Ramparia -
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
ચોકલેટ બોલ (Chocolate Ball Recipe in Gujarati)
#AsahiKaseiIndiaઆ રેસિપી એટલી સરળ છે કે બાળકો પણ તેને બનાવવામાં મદદ કરી શકે છે. Maitri Upadhyay Tiwari -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14293560
ટિપ્પણીઓ (4)