રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. અડધો કપ જુવારનો લોટ
  2. અડધો કપ બાજરીનો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવાર અને બાજરી ના લોટ મિક્સ કરી તેમાં મીઠું નાખી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો હવે લોટને બરાબર મસળી લેવો હથેળીની મદદથી પાંચ મિનિટ લોટને એકદમ મસળી લેવો

  2. 2

    હવે તેના હાથમાં લઇ ગોળ શેપ આપવો ત્યારબાદ તેને આંગળી અને હથેળીની મદદથી ટીપી લેવો તો તૈયાર છે સરસ મજાનો કાઠીયાવાડી રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

Similar Recipes