સરગવા હેલ્થી સૂપ (Sargva soup recipe in Gujarati)

arya samaj
arya samaj @cook_23450798
Junagadh

સરગવા હેલ્થી સૂપ (Sargva soup recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2-3સરગવાની સિંગ
  2. 1/2 ચમચીજીરા પાવડર
  3. 1/2 ચમચીસંચળ પાવડર
  4. 2 ચમચીધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સરગવાની સિંગ બાફી લો.

  2. 2

    બફાઇ જાય ત્યારે તેને ક્રસ કરી લો

  3. 3

    ગાળી લો,

  4. 4

    હવે તેમાં જરુર મુજબ સંચળ પાવડર અને જીરા પાવડર એડ કરો.

  5. 5

    સર્વ કરતાં સમયે ધાણા ભાજી નાખો.

  6. 6

    બસ હવે હેલ્થિ સૂપનો સ્વાદ માણો.

  7. 7

    આ સૂપ દુખાવામાં પણ ઉપયોગિ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
arya samaj
arya samaj @cook_23450798
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes