રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સિંગ ની છાલ ઉતારી તેના બટકા કરી અને ધોળી અને કુકર મા બે સીટી વગાડી લેવી પછી ઠરે એટલે તેને મસળી અને છૂંદો કરી લેવો હાથ વડે પછી તેને એક ગરણી ગાડી લેવા
- 2
પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી મરીનો ભૂકો સ્વાદ અનુસાર સંચળ અને ધાણાજીરું નાખવા તૈયાર છે આપણું સરગવાની સિંગ નું સુપર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ માથી શેરડીનો રસ
અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણે બધાને શેરડીનો રસ ખૂબ જ પસંદ હોય છે પણ અત્યારે આ લોકડાઉન ના સમયમાં આપણે બહારનું કંઈ ખાઈ-પી શકતો નથી તો હવે ઘરે જ બનાવો બાર જેવો જ શેરડીનો રસ એ પણ ગોળને મદદથી આ ઠંડો ઠંડો કુલ કુલ શેરડીનો રસ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં આ પીવાની પણ ખૂબ જ મજા પડે છે#સમર Hiral H. Panchmatiya -
-
-
-
-
-
-
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679912
ટિપ્પણીઓ