સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવો ને ધોઈને કૂકરમાં એક સીટી વગાડી લો. સરગવાનું પાણી રહેવા દેવાનું છે તેને એક તપેલીમાં કાઢી લો.હવે કડાઈમાં બે ચમચી બટર મૂકી આદુ ડુંગળી અને લસણ સાંતળી લો.
- 2
હવે બધી જ વસ્તુઓની ઠંડી થવા દો.તે ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો. પાણી ઓછું લાગે તો સરગવાનું કાઢેલું પાણી થોડું એડ કરી તેને ફરીથી ક્રશ કરી લો.
- 3
બધું મિશ્રણ ક્રશ થઈ જાય એટલે તેને એક ઝીણી કાણાવાળી ચારણીથી બરાબર ગાળી લો જેથી સરગવાના કુચા બધા નીકળી જાય.
- 4
હવે કડાઈમાં ઘી મૂકો તેમાં સરગવાનું વધેલું પાણી અને મિક્સરમાં ક્રશ કરી ને ગાળેલું મિશ્રણ નાખી મરીનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પાંચ મિનિટ સુધી ગરમ થવા દો. ગેસ બંધ કરી તેમાં લીંબુ નીચોવી અને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
-
સરગવો,મગની દાળ નો ક્રિમી સૂપ (Saragva Moong Dal Creamy Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Shah Prity Shah Prity -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
સરગવો ટામેટાં ગ્રેવી (Saragva Tomato Gravy Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick#Sargava_Tameta_Greavy Hina Sanjaniya -
-
-
-
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick anudafda1610@gmail.com -
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Shweta Khatsuriya -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Vandna bosamiya -
-
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
-
સરગવા દૂધી નો સૂપ (Drumstick Bottle Gourd Soup Recipe In Gujarati)
#GA4#Week25#drumstick#sargwadoodhino soup patel dipal -
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
-
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ એક હેલ્ધી ડાયટ છે આ પગ ના દુખાવા માટે પણ અસરકારક છે himanshukiran joshi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
-
સરગવા પાલક નો સૂપ (Saragva Palak Soup Recipe In Gujarati)
#GA4#Week25# Drumstick Calcium થી ભરપૂર અને ઝડપ થી બની જતો અા સુપ હેલ્ધી chhe અને ટેસ્ટી પન ... કેમકે me આજે તેને hot n sour soup type નો tough અાપ્યો chhe.... Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14684930
ટિપ્પણીઓ (2)