સરગવા ની શીંગ નુ સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)

sneha desai @cook_040971
સરગવા ની શીંગ નુ સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર મા સરગવાની શીંગ બાફવા મુકો,શીંગ બફાઈ જાય એટલે શીંગ ને એક બાઉલ મા લઈ લો,ઠંડી પડે ત્યારે ચારણીથી ચાળી લો.
- 2
હવે આ પ્લપ ને ઘી મા ઉકાળો,એટલે એક કડાઈ મા ઘી મુકી,કાદો જાણો કાપીને સાતળો પછી વાટેલુ લસણ અને આદુ નાખો થોડીક વાર પછી શીંગ નો પલ્પ નાખી દો.
- 3
હવે ૨,૩ મીનીટ પછી ઉકળવા દો,પછી હેન્ડ ગલાઈનડર (સોફટેલ) ફેરવી લો,૧,૨ મીનીટ રહેવા દો.સરસ સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો.
- 4
આ સૂપ ને લીલા ધાણા અને લીલા લસણથી ગાનિસ કરી ગરમાગરમ સર્વ કરો.આ સૂપ આજે ખરેખર સરસ બન્યુ, તમે બધા પણ ટ્રાઈ કરજો,ખૂબ હેલ્ધી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર ટામેટા નુ સૂપ (Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
વેજિટેબલ ચીઝ કટલેસ (Vegetable Cheese Cutlet Recipe In Gujarati)
#MBR5#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં સરગવો મળે છે તે વિટામિન્સ થી ભરપૂર છે.અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
સરગવાના નો પાઉડર તમે દાળ શાક પુડલા થેપલા ટીકી રોટલી માં નાખી સકાય રસોઇ ટેસ્ટી બનસે વીટામીન સી હાડકાં મજબૂત બનસે ડાયાબિટીસ થાયરોઈડ ૩૦૦ થી વધુ રોગો માં રાહત મળે છે રસોઈ માં મંત્ર એક ચમચી નો ઉપયોગ કરવો Jigna Patel -
-
-
-
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક#SVC#સમરવેજીટેબલરેસીપીચેલેન્જ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapદરેક ગુજરાતીઓ નાં ઘરે બનતું સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક સરગવા ની શીંગ નું શાક -- દહીં , ચણા નો લોટ નાખી બનાવાય છે . આ ખટ્ટ મીઠું શાક રોટલી અને ભાત બંને સાથે ખાવાની મજા આવે છે . Manisha Sampat -
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
-
પનીર ભુરજી પંજાબી સબ્જી (Paneer Bhurji Punjabi Sabji Recipe In Gujarati)
#PSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ટોમેટો બેલ પેપર સૂપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week25 સરગવાનુ સુપ સાધા ના દુખાવો માખૂબજ ફાયદો કરૅ છે Chetna chudasama -
ટામેટા અને સરગવા શીંગ નો રસમ (Tomato Saragva Shing Rasam Recipe In Gujarati)
#GA4 #Week25 sonal Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631475
ટિપ્પણીઓ (6)