રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે શાહી પનીર બનાવવા જઈ રહ્યા છીએ જે સ્વાદમાં બહુ જ સરસ થાય છે બહાર છે આપણે પનીરની સબ્જી ખાઈએ છીએ એનાથી પણ વધુ ટેસ્ટી બને છે તો પ્લીઝ રેસીપી ઘરે ટ્રાય ચોક્કસ કરજો ચાલો તો આજે આપણે સબજી બનાવવાનુ ચાલુ કરીએ સૌપ્રથમ દહી લઇ લેશો તેની અંદર અડધો કપ ચણાનો લોટ નાખી શું જેની અંદર ગરમ મસાલો અડધી ચમચી એક ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરૂ આ બધું નાખી અને એની પેસ્ટ બનાવી લેશું સ્વાદ અનુસાર મીઠું
- 2
પછી તેને એક ચમચીની મદદથી સારી રીતે ચલાવી અને એની પેસ્ટ બનાવી લેશું પછી આપણે પનીર લઈ લેશું અને કેપ્સિકમ અને ડુંગળીના મોટા મોટા ટુકડા કરી લેશો જે કેપ્સીકમ આપણને ગમે અને જે અવેલેબલ હોય એ પ્રમાણે આપણે કેપ્સીકમ લેવા જેમ કે તે મારી હાલો લાલ અને ગ્રીન કેપ્સિકમ હોય છે તમારા ઘરમાં છે અવેલેબલ હોય તે તમે લઇ શકો છો અને પછી આપણે બે ડુંગળીને ઝીણી સમારી લેશો
- 3
અને આપણે પહેલાં j4 ટમેટા લીધા છે તેને મિક્સીમાં આપણે ક્રશ કરી લેશો અને તેની પેસ્ટ બનાવી લેશું હવે આપણે છે ચણાનો લોટ ની પેસ્ટ તૈયાર કરી છે તેની અંદર આપણે આ મોટા સમારેલા કેપ્સિકમ અને ડુંગળી ઉમેરી દેશો અને પનીરના તમને જે રીતના અનુકૂળ આવે એવા નાના કે મોટા ટુકડા કરી અને એ પણ એમાં ઉમેરી દેશો અને સારી રીતે મિક્સ કરી લેશો સોરી ફ્રેન્ડ હું એ મિક્સ કરેલા બાઉલ નો ફોટો પાડતા ભૂલી ગઈ છું
- 4
હવે આપણે એ mix ને 15 મિનિટ માટે રેસ્ટ કરવા દેશો 15 મિનિટ થઈ ગયા પછી તેની આપણે એક નોનસ્ટીક લોડી ઉપર થોડું એવું તેલ લગાવી અને જે આપણે એ પનીરને કેપ્સીકમ વાળી પેસ્ટ તૈયાર કરી છે તેને પાથરી દેજો અને હળવા હળવા હાથે પાંચ મિનિટ માટે સેલો ફ્રાય કરીશું સાવ મીડીયમ ગેસ ઉપર આ રીતે
- 5
પછી પાંચ મિનિટ માટે તેને શેલો ફ્રાય કરી અને આપણે તેને ઉતારી લેશો અને ઠંડુ થવા દેશો હવે આપણે એક કપ જેટલા જીણા ગાજર સુધારી લેશો એક કપ જેટલા લીલા વટાણા લેશું અને અડધો કપ જેટલા beans લેશું અને એક કપ જેટલાં ઝીણા બટેટા સુધારી લેશો અને તે બધા શાકભાજીને આપણે બાફી લેશો પાંચથી સાત મિનિટ માટે મિડિયમ ગેસ ઉપર બધી સબ્જી ને બાફી લેવી અને પછી ચારણીમાં કાઢી લેવી હવે એક કડાઈમાં આપણે છથી સાત ચમચી જેટલું તેલ તે લઈ લેશો
- 6
જે આપણે ઝીણી સમારેલી ડુંગળી છે એ ઉમેર સુ પછી તે ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં જે ટમેટાની પ્યૂરી તૈયાર કરેલી છે તે ઉમેરશો અને બે લીલા મરચા ની કઢી નાંખીશું અને પછી થોડી એવી કોથમીર નાખી શું અને પછી તેમાં બધા મસાલા કરીશું બે ચમચી મરચું પાવડર અડધી ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ અને અડધી ચમચી કિચન કિંગ મસાલો અડધી ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે બે ચમચી ટોમેટો કેચપ અને તેને મીડીયમ ગેસ ઉપર સાતડો પાંચ મિનિટ પછી જે આપણે તૈયાર કરેલા બાફેલા શાકભાજી છે તે ઉમેરી દેશો અને પાંચ મિનિટ માટે ચલાવું
- 7
પછી આપણે જે પનીરને રેસ્ટ કરવા માટે મુક્યું હતું તે પનીર તૈયાર થયેલું આપણે તેમાં ઉમેરી દેશો અને થોડું એવું પાણી નાખી પાંચ મિનિટ માટે તેને ધીમી આંચ પર ચલાવશો આપણો શાહી પનીર તૈયાર છે તો તમે મને કહો તમને આ રેસેપી કેવી લાગી અને ઘરે ચોક્કસ ટ્રાય કરજો સ્વાદમાં ઘણી સરસ બને છે અને છોકરાઓ અને મોટાઓને બધાને ભાવે છે માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week 17#shahi paneer#cookpadindia#cookpadgujarati ગ્રેવી અનેક પ્રકારની બનતી હોય છે જેમ કે રેડ ગ્રેવી spicy હોય છે yellow gravy જે થોડી mild હોય છે,બ્રાઉન ગ્રેવી તથા શાહી ગ્રેવી .શાહી ગ્રેવીમાં માવો કે મિલ્ક પાઉડર ઉમેરીને તેને રિચ બનાવવામાં આવતી હોય છે. SHah NIpa -
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
-
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (3)