શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી,ટામેટા અને મરચું નાખી સાંતળી લો સંતળાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો પછી મિક્સરજારમાં લઇ લો અને ક્રશ કરી લો અને પ્યુરીને ગાળી લો પછી એજ કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું, તમાલપત્ર નાખી તેમાં પ્યુરી નાખી સાંતળી લો પછી તેમાં જરૂર જેટલું પાણી રેડો અને હલાવી લો પછી એક વાડકીમાં દહીં લઇ લો અને તેમાં હળદર, મરચું ગરમ મસાલો કિચનકિંગ મસાલો નાખો અને દહીંમાં મસાલા મિક્સ કરી લો અને દહીંને એ પ્યુરીમાં નાખી મિક્સ લો પછી તેમાં કાજુ મગસતરી અને ખસખસની પેસ્ટ નાખો
- 2
અને મીઠુ નાખી હલાવી લો પછી છેલ્લે થોડું મધ નાખી મિક્સ કરી લો અને છેલ્લે પનીરના ક્યુબ નાખો અને મિક્સ કરી લો અને થોડીવાર રહેવા દો પછી તેમાં કસુરીમેથી નાખી મિક્સ કરી લો થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આપણે આ નામ ઘણીવાર હોટલના મેનુમાં અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈના ને કોઈના મોઢેથી શાભળ્યું હશે. જયારે આપણી કુકપેડમાં ઈબુકનું 11 નું વીક ચલતું હતું અને એમાં આ ઓપ્શન હતું અને ત્યારેજ મારા પહસબન્ડનો જન્મ દિવસ હતો અને એમની મન પસંદ સબજી હતી એટલે મેં આ ઓપ્શન પસંદ કર્યું છે. તો ચાલો બનાવીએ શાહી પનીર.#EB#Week 11#shahi paneer Tejal Vashi -
-
More Recipes
ટિપ્પણીઓ