દહીંનું હેલ્ધી ઘોળવું

Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042

દહીંનું હેલ્ધી ઘોળવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકી મલાઈવાળું દહી
  2. નમક સ્વાદ અનુસાર
  3. 1/2 ચમચી ધાણાજીરું પાવડર
  4. 1/4 ચમચી સંચળ
  5. ફુદીનો ડેકોરેશન માટે
  6. બરફના ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીને એક વાસણમાં લઈ તેમાં ધાણાજીરું નમક અને સંચળ નાખી બોસ ફેરવી લેવું

  2. 2

    ત્યારબાદ ગ્લાસમાં કાઢીને બરફ અને ફૂદીનાના પાન નાખી સર્વ કરો ગરમીની સિઝનમાં આ ખૂબ જ હેલ્દી છે આ પીવાથી લૂ લાગતી નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
પર

ટિપ્પણીઓ

Similar Recipes