ફુદીના લેમોનેડ(phudino lemonde in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 10ફુદીના ના પટ્ટા
  2. 1કટકો આદુ
  3. 4 ટેબલસ્પૂનબુરૂ ખાંડ
  4. ૧ નાની વાડકીલીંબુનો રસ
  5. 2 ગ્લાસપાણી
  6. 4બરફના ક્યુબ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ગ્લાસસોડા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બ્લેન્ડર માં ફુદીનાના પત્તા, આદુ નો કટકો, બુરૂ ખાંડ, મીઠું, બરફના ક્યુબ અને પાણી બધું મિક્સ કરવું

  2. 2

    બ્લેન્ડર ચાલુ કરી બધું બરોબર મિક્સ થાય ત્યાં સુધી ચાલુ રાખવું પછી એક ગ્લાસમાં અડધો ગ્લાસ ભરાય તેટલું કાઢવું અને ત્યારબાદ તેમાં સોડા નાખી ઠંડુ જ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

ટિપ્પણીઓ

Similar Recipes