રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા લોટ લો તેમાં સમારેલી પાલક ઉમેરો ત્યારબાદ પનીર ખમણી ને ઉમેરો ત્યારબાદ હળદર મરચું પાવડર ધાણાજીરું મરી પાવડર ગરમ મસાલો સોલ્ટ અને ઓઇલ ઉમેરી જરૂર મુજબ પાણી થી લોટ બાંધો હવે લોટ ને થોડી વાર રેસ્ટ આપો
- 2
ત્યાર બાદ આપણે સાદા પરાઠા બનાવ્યે તે રીતે વણી પેન મા ઓઇલ થી અથવા બટર થી સેકો સેકાઈ જાય પછી તેમાં ચીઝ ખમણી ને નાખો હવે તેને ચટણી અથવા ટમેટો કેચ અપ સાથે સર્વ કરો તો તૈયાર છે આ ચીઝી ટેસ્ટી પાલક પનીર પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ચીઝી મઠરી વિથ પુદીના ચા
#goldenapron3 week 4આ રેસીપી માં પાલક,ઘી,રવો ત્રણેય ઘટકો નો યુઝ છે અને ટેસ્ટ માં તો બહુ જ ચટપટી છે.બાળકો ને પણ સ્નેક્સ માં ચાલે એવી મઠરી છે. Ushma Malkan -
-
-
-
પાલક પનીર પાર્સલ
બેસન ચિલ્લામાં પાલકપનીરનું સ્ટફિંગ ભરી પાસૅલ બનાવ્યું.#સ્ટફડ#ઈબુક૧#goldenapron3#Week-3#રેસિપિ-20 Rajni Sanghavi -
-
-
-
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
ચીઝી પાલક
#રેસ્ટોરન્ટ મિત્રો પાલક પનીર તો આપણે બનાવીએ છે પરંતુ આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ પાલક સબ્જી બનાવીએ, જે ટેસ્ટમાં પાલક પનીર કરતાં પણ વધુ સ્વાદિષ્ટ હોય છે. Khushi Trivedi -
-
-
-
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
-
સ્ટફ પાલક પનીર હાંડવો
પાલક,પનીર,મટરનુડ સ્ટફિંગ કરી બટેટાનો હાંડવો બનાવ્યો.#મૈન કોસૅ#goldenapron3#47 Rajni Sanghavi -
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12285395
ટિપ્પણીઓ