પાલક,કકુમ્બર,ફુદીના હેલ્ધી ડ્રીંકસ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

આજકાલ બધાં હેલ્થનું બહુ ધ્યાન રાખે છેે,તેના માટે હેલ્ધી ડ્રીંકસ
#ઇબુક1
#સુપ
#goldenapron3

પાલક,કકુમ્બર,ફુદીના હેલ્ધી ડ્રીંકસ

આજકાલ બધાં હેલ્થનું બહુ ધ્યાન રાખે છેે,તેના માટે હેલ્ધી ડ્રીંકસ
#ઇબુક1
#સુપ
#goldenapron3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પળી પાલક
  2. 2નંગ કાકડી
  3. 1/2વાટકી ફુદીનો
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીમરી પાવડર
  6. 1 ચમચીલીંબુવો રસ
  7. 1 ચમચીનમક
  8. 4-5બકફનાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ફુદીનો,કાકડી સમારી લો,મિકસરમાં બધું નાંખી તેમાં ચા઼ ટમસાલો,સંચળ,,મરી પાવડર,લીંબુનો રસ,નમક નાંખી ક્રશકરી લો.

  2. 2

    તેને ગાળી બરફનાં રીસ ઉમેરવું,પછી હલાવી ગ્લાસમાં રેડી સવૅકરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes