મેંગો ડેઝર્ટ (Mango Desser Recipe Gujarati)
# કેરી
રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે મેંગો નો ડેઝર્ટ બનાવવા જઈ રહ્યા છીએ જે સ્વાદમાં ખુબ જ સરસ છે તો ચાલો આપણે મેંગો ડેઝર્ટ ની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે કેરી ને સારી રીતે સાફ કરી લેશું અને બે કેરીનો પલ્પ બનાવી લેશો મતલબ કે તેના કટકા કરી અને એને ગ્રાઇન્ડ કરી લેશો અને એક કેરી નાના-નાના ટુકડા કરી લેશું
- 2
હવે આપણે custard બનાવશો તો સૌ પ્રથમ આપણે બે કપ દૂધ ગરમ કરવા મૂકી દેશો અને દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરશો એક કપમાં ત્રણ ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લેશો
- 3
હવે આપણે દૂધમાં ઉભરો આવે એટલે કસ્ટર્ડ પાવડર થી પેસ્ટ તૈયાર કરેલી છે તે તેમાં ઉમેરી દેશો અને સતત હલાવતા રહેવું એટલે ઘાટું એવું creamy ટેકટર તૈયાર થઈ જશે આ રીતે પછી તેને બે મિનિટ ચલાવી અને ઉતારી લેશો અને જ્યારે તે આઈસ્ક્રીમ જેવું થઈ જાય ત્યારે આપણે તેને ફ્રીઝમાં 15 મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેજો જો આપણને પેસ્ટ કા રજા મળી ગયું થોડી ગાડી લાગતી હોય તો આપણે તેમાં થોડું દૂધ ઉમેરી અને મિક્સ કરી શકીએ અને આપણા અનુકૂળ એને બનાવી શકીએ
- 4
પછી આપણે બિસ્કીટ ના પેકેટ લઇ લેશું અને તેનો મિક્સરમાં ભૂકો કરી લેશો અને તેની અંદર બે ચમચી ઘી નાખી તેને સારી રીતે ચલાવી લેશે અને એ ભૂકો રેડી કરી લેશો મેં હેપી હેપી બિસ્કીટ લીધા છે તમે તમારી ફ્લેવર કોઈપણ બિસ્કીટ લઈ શકો છો
- 5
હવે આપણે બધી વસ્તુ એક મીરા તૈયાર થઈ ગઈ છે હવે આપણે બે કાચના ગ્લાસ લેશો તેની અંદર સૌ પ્રથમ આપણે પેલા બિસ્કીટનો ભૂકો નાખી શું અને ચમચીથી હળવા હળવા હાથે દબાવી દેશો પેલું આપણે બિસ્કિટના ભૂકા નો લેયર્સ બનાવશો પછી આપણે બીજું લેયર્સ જે આપણે custard તૈયાર કર્યું છે તેનું કરશો
- 6
પછી પાછો આપણે એમાં આછો આછો બિસ્કીટનો ભૂકો નાખીશું અને તેની ઉપર આપણે જે મેંગો ક્રશ કરેલું છે તે ઉમેરી દેશો અને તેની ઉપર મેંગો ના કટકા રાખીશું આમે મારી રીતના સજાવ્યું છે તમે આને કોઇપણ રીતના લેર બનાવી અને સજાવી શકો છો મેં બંને ગ્લાસમાં અલગ અલગ રીતે બનાવ્યું છે તમે કોઈપણ તમારી અનુકૂળતાએ બનાવી શકો છો સ્વાદમાં ઘણું જ સરસ થાય છે અને છોકરાઓ અને મોટાઓને બન્નેને પસંદ આવે છે ગ્લાસમાં તૈયાર થયા પછી એને અડધી કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે રહેવા દેવું અને ઠંડુ ઠંડુ ખાઈ અને એન્જોય કરો માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો કસ્ટર્ડ (Mango custard recipe in Gujarati)
#KR#cookpadgujarati#cookpadindia#cookpad અતિયારે ઉનાળાની ઋતુ ચાલુ છે. ઉનાળો આવે અને ગરમી ખૂબ પડે એટલે કેરી સરસ પાકે. આ મીઠી અને ખાટી કેરી નો સ્વાદ જ કઈ નીરાલો હોય છે. ઉનાળાની ઋતુ ની એક જ મજા છે જે છે કેરી ખાવાની. આજે મેં પાકી મીઠી કેરી અને કસ્ટર્ડનું મિશ્રણ કરી એક ડેઝર્ટ તૈયાર કર્યું છે. જેનું નામ છે મેંગો કસ્ટર્ડ. જે લોકોને કેરી ખૂબ ભાવતી હોય અને કસ્ટર્ડ નો ક્રીમી ટેસ્ટ પણ પસંદ હોય તેના માટે આ એક પરફેક્ટ વાનગી છે. ઉનાળાની ગરમી માટે આ એક સંપૂર્ણ ઉપભોગ છે. આ ડેઝર્ટ ઓછી સામગ્રીમાંથી ઝડપથી બની જાય છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)
#વિકમીલ૨હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે. Ami Adhar Desai -
બિસ્કીટ મેંગો આઈસક્રીમ સેન્ડવીચ (Biscuit Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#Post8#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Coookpadindia Ramaben Joshi -
-
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)
#કૈરીઆ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય. Vatsala Desai -
-
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
મેંગો બાઉન્સ(Mango Bounce)
#કેરીકેરી તો બહુ ખાઈએ પણ આ રીતે તેને ખાવાની મજા જ કઈક જુદી Kruti Ragesh Dave -
-
-
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ખૂબ મળે છે. કેરી ની જુદી જુદી વાનગી બનાવી શકાય છે Pinky bhuptani -
બનાના મેંગો કોલાડા ક્રંબલ (Banana Mango Colada crumble recipe in
#goldenapron3 #વીક19 #કોકોનટ #કેરી Harita Mendha -
-
-
-
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJઉનાળા ની ગરમી માં કેરી અને તેમાં થી બનતી ઠંડી વાનગીઓ ખાવા ની મઝા આવે Smruti Shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ