મેંગો બરફી (Mango Barfi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંગો બરફી બનાવવા માટે એક કડાઈમાં દૂધને ઉકાળી તેમાં કેરી ને ધોય છાલ ઉતારી મિક્સરમાં પીસી ને દૂધમાં મિક્સ કરો ત્યારબાદ તેમાં એક કપમાં દૂધ લઈ તેમાં કસ્ટર પાવડર નાખી હલાવો દૂધ માં એડ કરો બરાબર હલાવો ત્યારબાદ તેમાં પલાળેલું કેસર નાખો ખાંડ નાખી હલાવો
- 2
બરાબર મિક્સ કરો હલાવો ધીમા તાપે
- 3
કડાઈમાં થી અલગ છૂટવા માંડશે દૂધ બળીને એકદમ સરસ માવો થઇ જશે કેરી સાથે એકદમ લચકો બની જશે ત્યારે તેમાં કાજુ બદામની કતરણ નાખી બરાબર હલાવી તેને થાળીમાં ઘી લગાવી ને પાથરી દેવો ઠંડુ થાય ત્યારે પીસ કરો
- 4
એકદમ મસ્ત મેંગો બરફી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
-
-
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
મેંગો કલાકંદ (mango kalakand recipe in gunrati)
#કૈરીકેરી ફળોનો રાજા છે. કેરીમાં કેલેરી બહુ ઓછી હોય છે તેમાં ફાઇબર અને વિટામિન્સ બહુ હોય છે. કેરી સારા પાચન માટે અને સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવાય છે. ઉનાળામાં કેરી ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. એટલે આજે મેં મેંગો કલાકંદ બનાવ્યું છે. Kiran Solanki -
-
-
-
-
-
મેંગો સ્ટફ કુલ્ફી(Mango stuff kulfi recipe in Gujarati)
#કૈરીઆ કુલ્ફી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેમજ મેંગો મા કોમીનેશન હોવાથી ટેસ્ટી પણ લાગે છે Kala Ramoliya -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
મસ્ત મેંગો મસ્તાની (Mast Mango Mastani Recipe In Gujarati)
#SRJ#Post5# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
મેંગો મસ્તાની ફાલુદા વીથ આઈસ્ક્રીમ (Mango Mastani Falooda with icecream Recipe)
#કૈરી Nidhi Chirag Pandya -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
-
મેંગો ચોકલેટ સ્ટફડ કચોરી (Mango Chocolate Stuffed Kachori recipe in Gujarati)
#કૈરી Jagruti Pithadia -
-
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12662451
ટિપ્પણીઓ