મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#કૈરી
આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય.

મેંગો મીલ્ક કસ્ટર્ડ (Mango milk custerd recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કૈરી
આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને કેરી ને ,ડ્રાયફ્રુટસ ને દૂધ હોવાથી હેલ્ધી પણ છે.આ સ્પેશ્યલ કેરીની સીઝનમાં જ બને છે ડાયાબીટીસ વાળા સુગર ફ્રી પાવડર નાખીને ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ટેબલ સ્પુન કસ્ટર્ડ પાવડર
  3. ૧-૧/૨ કપ દૂધ કસ્ટર્ડ મીક્સ કરવા
  4. ટેબલ સ્પુન ખાંડ
  5. ૨ નંગપાકી કેરી ચોપ્ડ
  6. ટેબલ સ્પુન કીસમીસ
  7. થી ૧૦ નંગકાજુ ને પીસ્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગેસ પર ઉકાળવા મૂકો ને બીજી બાજુ ને અડધો કપ દૂધ નાખીને બરોબર મીક્સ કરો લમ્સ ના પડે તેવી રીતે ને પછી તે બોઈલ્ડ દૂધ માં નાખો ને પછી કાજુ ને કીસમીસ નાખો.બેથી ત્રણ મીનીટ સુધી મીક્સ કરો લો ફ્લેમ પર. પછી ખાંડ નાંખી ને બરોબર મીક્સ કરો બધું લો ફ્લેમ પર જ કરવું. પછી ગેસ બંધ કરી દો ને

  2. 2

    પછી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. હું જનરલી કસ્ટર્ડ રાત્રે જ બનાવી ને મૂકી દઉં જેથી ઠંડુ ને થીક પણ બરોબર થઈ જાય. ને સર્વ કરતી વખતે એક ગ્લાસ માં નીચે કેરી ને પછી ઠંડુ કસ્ટર્ડ ને પછી પાછું કેરીનો લેયર ને ઉપર પીસ્તા ગાર્નીશ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes