મેંગો કપ કેક (Mango cupcake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મેરીનું બિસ્કીટ લો. ત્યારબાદ તેને ભૂકો કરી લો.
- 2
હવે તેમાં કેરીનો પર નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં દૂધ નાખી મિક્સ કરો
- 3
હવે ઢોકળીયામાં રેતીને દસ મિનિટ માટે ફ્રી હિટ કરો. અને ઢોકળીયાની વાટકીમાં ઘી અને મેંદો લગાવી કિસ કરી લો. ત્યારબાદ હવે મિશ્રણમાં ઈનો નાંખી મિક્સ કરો.
- 4
હવે મિશ્રણને નાખી વાટકી માં નાખી મૂકી દો
- 5
હવે તેને 30 મિનિટ માટે થવા દો
- 6
હવે તેને એક કલાક માટે ઠરવા દો. ઠરી ગયા માં તે માં સીન માટે વિક્રમને બીટ કરી લો. અને કોનમાં ભરીને કેકની ઉપર ફ્લાવર બનાવો. અને ઉપર ચોકલેટ બોલ મૂકી અને કેરીના ટુકડા મૂકો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
મેગો ચીઝ કેક (Mango Cheese Cake Recipe In Gujarati)
ગરમી ની સીઝનમાં ઠંડી ચીઝ ખાવાની મજા આવી જાય Avani Upadhyay Indrodia -
મેંગો ચોકો મિલ્કશેક (Mango Choco Milkshake Recipe in Gujarati)
આ મારી પોતાની રેસીપી છે. મારા ઘરમાં બધાની ફેવરીટ. Sweetu's Food -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12698625
ટિપ્પણીઓ (4)