રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા સમારેલી કેરી નાખી તેમાં ઠંડુ પાણી અને ખાંડ નાખવું.
- 2
ત્યારબાદ તેને ગ્રિન્ડર થી ફૂલ ક્રશ કરી લેવું એટલે રસ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી એ ઉનાળા નું બધા ને ખુબ ભાવતું માનીતું ફળ છે... કેરી ને ફળ નો રાજા પણ કહેવાય છે.... આ ફળ કાચું અને પાકું બંને રીતે વિવિધ વાનગીઓ માં વપરાય છે.... પાકી કેરી સ્વાદ માં ખુબ મીઠી હોય છે... ગુણો થી ભરપુર કેરી ની પ્રકૃતિ ગરમ હોય છે.. ઘણા ને કેરી ખાધા પછી શરીર પર ગરમી નીકળવી કે આંતરિક ગરમી જવી કે એસીડીટી થવી ,ગેસ કે અપચો કે ડાયેરિયા જેવી સમસ્યા થાય છે...પાકી કેરી નો ઉપયોગ કરતા પહેલા છથી સાત કલાક (આખી રાત) પાણીમાં ડુબાડીને રાખી.. પછી તેનો ઉપયોગ કરવામાં આવે ઉપરની બધી જ સમસ્યા થી છુટકારો મળે છે.. આ જાત અનુભવ છે...તો જેમને પણ આવી કોઈ સમસ્યા હોય તો આ પ્રયોગ અજમાવી જોજો. Hetal Chirag Buch -
-
કેરી નો રસ
ઉનાળા માં શાક ઓછા મળે. પણ રસ હોય તો શાક ના હોય તોપણ ચોલે. આ રસ જોડ઼ે બેપડી રોટલી ખાવાની મજા આવે. Richa Shahpatel -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
-
-
-
-
કેરી નો રસ
#ગુજરાતીગુજરાતી ને કેરી એમાં પણ કેસર કેરી નો રસ જે તાલાળા અને ગીર ની પ્રખ્યાત છે એવી કેરી નો રસ કોને ન ભાવે.આમાં કાંઈ પણ મીક્સ કરવાની જરૂર નથી હોતી. તેમ છતાં જો વધું મીઠો અને આછો કરવો હોય તો દૂધ અને ખાંડ ઉમેરી શકો. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12727697
ટિપ્પણીઓ