રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હાફુસ કેરી ને ધોઈ નાખો. હવે તેને મિક્ષર ના જુઈસર માં કેરી ના કપૂર્યા સમારો. હવે એમાં ખાંડ, દૂધ અને પાણી નાખીને મિક્ષર ને ગ્રાઈન્ડ કરી દો. હવે તેને એક કાચના બાઉલ માં કાઢી લો. તો તૈયાર છે કેરીનો રસ. હવે તેને એક બાઉલ માં સર્વ કરો. આ રસ રોટલી, વડા, ઢોકળા સાથે ખાવાની મજા આવે છે.
Similar Recipes
-
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
કેરી નો રસ
#ગુજરાતીગુજરાતી ને કેરી એમાં પણ કેસર કેરી નો રસ જે તાલાળા અને ગીર ની પ્રખ્યાત છે એવી કેરી નો રસ કોને ન ભાવે.આમાં કાંઈ પણ મીક્સ કરવાની જરૂર નથી હોતી. તેમ છતાં જો વધું મીઠો અને આછો કરવો હોય તો દૂધ અને ખાંડ ઉમેરી શકો. Hiral Pandya Shukla -
-
કેરી નો રસ
ઉનાળા માં શાક ઓછા મળે. પણ રસ હોય તો શાક ના હોય તોપણ ચોલે. આ રસ જોડ઼ે બેપડી રોટલી ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
-
કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ. Bhavana Ramparia -
-
-
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
-
ફ્રોઝન રસ (Frozen Ras Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindiaફ્રોઝન રસ (હોલી સ્પેશિયલ) Sneha Patel -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
-
-
ડબલ પડ વાળી રોટલી- રસ
#SRJ#RB9જુન એટલે રસ ને ડબલ પડ વાળી રોટલી અથવા તો રસપૂરી મૌજ થી ખાવાનો મહીનો. નાના મોટા સૌ ને ભાવે. 😀😋 Shilpa khatri -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
-
-
-
-
રસની બરફી (Ras Barfi Recipe In Gujarati)
#MAકેરીની સિઝનમાં કેરીની બરફી બનાવી મારી મમ્મી store કરતી હવે અને મને શીખવાડી છે જે તેની ખૂબ જ પ્રિય છે હું રેસીપી મારી મમ્મી ને અર્પણ કરો છો જાનેમન એ માટે માર્ગદર્શન આપ્યું છે Arpana Gandhi -
કેરી નો રસ.(Aamras Recipe in Gujarati)
#RB10 ઉનાળામાં કેરીની સીઝન આવે છે. કેરી નો રસ બાળકો તેમજ પુખ્ત વયના લોકો ને પણ પસંદ છે. કેરી નો રસ મારા પરિવાર માં સૌને મનપસંદ છે. હું પારંપરિક રીતે રસ કાઢી ઉપયોગ કરું છું. Bhavna Desai -
કેરી નો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કેરી નો રસ અને પૂરીએકાદશી ના ઉપવાસ માં કાંઈ મીઠું મીઠું તો જોઈએ જ તો આજે મેં કેરી નો રસ બનાવ્યો. ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ખાવા પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
ઉનાળા માં જેટલી કેરીઓ ખાવી હોય એટલી ખાઈ લેવી..પછી સ્ટોરેજ કરીને શિયાળા માં કે ચોમાસામાં વગર સીઝન નો રસ ખાવા માં કોઈ રસ નથી..જે ટાઈમે જે મળે તે ભરપેટ ખાઈ લેવું..સંગ્રહ કરવો સારો નહિ..👍🏻😊 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208213
ટિપ્પણીઓ (2)