રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તોતાપુરી કેરીને છોલીને છીણી લેવી. તેમજ તેમાં કેસર કેરી ના ટુકડી પણ કરી લેવી.હવે તેમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી ઢાંકણ ઢાંકી રેવા દો.
- 2
હવે તેમાં તજ, લવિંગ નાંખી ગેસ પર ઘીમી આંચ પર ઉકાળવુ. તેમજ ઉકાળતી વખતે ફીણ આવે તેને ચમચી ની મદદ થી કાઢતા રેવું.
- 3
હવે ચાસણી જોય લેવી કે એક તાર ની થઈ ગઇ છે. કે નઇ પછી ગેસ બંધ કરી ઠુંડું થઈ જાય એટલે તેમાં એલચી પાઉડર, કેસર નાંખી એર ટાઇટ બરણી માં ભરી લેવું.
Similar Recipes
-
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
કેરી નો મુરબ્બો
#કૈરીમેં first time બનાવ્યો છે. કુકર માં એક સીટી પણ વધારે લાગે છે☺️ Shyama Mohit Pandya -
રજવાડી ડ્રાય ફ્રુટ મુરબ્બો (Rajwadi Murabbo Recipe in Gujrati)
#કૈરીઅથાણું-૨આજે તોતાપુરી કેરીની છીણનો ગળ્યો છુંદો જેમાં હું કાજુ-બદામના ટુકડા, કેસર તાંતણા તેમજ પાકી હાફુસ કેરીના ટુકડા ઉમેરીને બનાવું છું જેથી બાળકો પણ સહેલાઈથી ખાય છે. એટલે એનું નામ રજવાડી મુરબ્બો આપ્યું છે જે ખરેખર ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ ખાવાની મજા જ આવી જાય છે. આમાં કેરીની છીણ કરતા ખાંડનું પ્રમાણ દોઢ ગણું લેવાનું રહેશે. Urmi Desai -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
મુરબ્બો (Murabbo recipe In Gujarati)
. મારા દાદા માટે અમારા ઘર માં આ અથાણુ બનતું... હવે હું મારા જેઠ માટે બનાવું છું.....આ અથાણા માં મીઠું ન હોવાથી ચૈત્ર મહિનામાં ના મોળા એકતના ,અપવાસ તેમજ મોલાવ્રત, જયાપાર્વતી માં ઉપયોગી થાય છે..... Sonal Karia -
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
પાકી હાફુસ કેરીનો મુરબ્બો(Ripe Hafus Mango Murabbo Recipe In Gujarati)
#EB#Fam આ મુરબ્બો હું મારા દાદીજી સાસુ પાસેથી શીખી છું....અમારા ઘરમાં વર્ષોથી ઘણી જાતના અથાણાં- મુરબ્બા બનતા આવ્યા છે....બધા જ અફલાતૂન...બનાવવાની અને ખાવાની પણ ખૂબ મજા પડે... Sudha Banjara Vasani -
-
-
-
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
મુરબ્બો(murboo recipe in gujarati)
#સાઈડ#પોસ્ટ1 આ મુરબ્બો કેરીની સિઝનમાં બનાવવામાં આવે છે કાચી અને પાકી કેરી મિક્સ કરી બનાવવામાં આવે છે આ બાળકોને ખૂબ જ પ્રિય છે અને તેમને ટિફિનના બોક્સમાં પણ આપીશકાય છ ખીચડી વઘારેલો ભાત વગેરે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેનો ટેંગી ટેસ્ટ બધાને ખૂબ જ ભાવે છ Arti Desai -
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12752466
ટિપ્પણીઓ (8)