રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં ઘી,તેલ,જીરું અને મીઠું સ્વાદ અનુસાર નાખી પરોઠા જેવો કઠણ લોટ બાંધો.
- 2
પછી તેના ગોરણા કરી પાટલા જેવડી મોટી રોટલી વણો પછી તેના પર ઘી અને મેંદા નો કોરો લોટ છાંટી તેના પર બીજી રોટલી મુકો.ફરી તેના પર ઘી અને લોટ છાંટી ત્રીજી એવડી જ મોટી રોટલી મુકો.
- 3
પછી તેનો રોલ વાળી ચાકા વડે લુવા તૈયાર કરો પછી તેને ફોરાં હાથે પૂરી જેવડા વણો.
- 4
રીતે લુવા કરી પૂરી વણવી.
- 5
પછી એક કડાઇ માં તેલ મૂકી ગરમ થાય એટલે ધીમે આંચ એ પૂરી બ્રાઉન રંગ ની થાય તેમ બને બાજુ તળો પછી તેના પર ચાટ મસાલો નાખી સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
આજ નાં સમય માં તો મેંદા માંથી ઘણી વાનગી ઓ બને છે, પણ આપણા દાદી નાની નાં સમય માં મેંદા માંથી બહુ ઓછી વાનગી ઓ બનાવતા હતા, તેમાં ની ફરસી પૂરી એક પ્રખ્યાત, બધાં નાં ઘરે બનતી અને નાના મોટા દરેક ને ભાવતી વાનગી છે. Shweta Shah -
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
-
જીરા બાઇટ્સ
#contest#snacksઆપડે જીરા નો ઉપયોગ રોજ લગભગ ઘણી વસ્તુ મા વાપરતા હોય છે. આજે આપડે બચ્ચાઓ માટે થોડુંક અલગ બનાવીએ. પુરી તો લગભગ બધા બનાવતા હોય . પણ આજે આપડે એને એક અલગ આકાર આપીને થોડુંક આકર્ષક બનાવીએ તો છોકરાંઓ ને જોઇને ખાવાનું મન થઈ જાય. તો ચાલો બનાવીએ જીરા બાઇટ્સ. Bhavana Ramparia -
ફરસી પૂરી(Poori Recipe in Gujarati)
ગુજરાતીઓ ખાવાના ખૂબજ શોખીન હોય છે.લગભગ દરેક ગુજરાતી લોકો ના ઘરમાં સૂકા નાસ્તા હોય જ. ગુજરાતી લોકો ફરવા જવાનું નક્કી કરે કે તરત ત્યાં નાસ્તો શું લઈ જઈશું? એની ચિંતા કરતાં હોય છે.ખાખરા, મઠીયા,થેપલા, વડા,પૂરી, ફાફડા જલેબી તેમજ ગાંઠિયા તો એમની રગેરગમાં વહેતા હોય છે - એવું કહી શકાય. ફરસી પૂરી ને ઘણી બધી રીતે બનાવાતી હોય છે. દિવાળી ના તહેવાર માં લગભગ બધા લોકો ના ઘરમાંફરસી પૂરી બનતી હોય છે. મેં મેંદા- રવાની ફરસી પૂરી બનાવી છે એની રીત તમને બતાવું છું.# GA4# Week4 Vibha Mahendra Champaneri -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week-7#Cookpad#Cookpadgujarati#Cookpadindiaક્રિસ્પી ટેસ્ટી જીરા પૂરી બનાવવામાં મીઠું જીરુ મોણ માટે તેલ નો ઉપયોગ કરવાથી જીરા પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આ પૂરી નો તહેવાર માં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે નાસ્તામાં પણ જીરા પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે Ramaben Joshi -
-
-
સુખડી (sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગઅમારા ઘરમાં વર્ષોથી સુખડી બને છે. અમારા કાઠીયાવાડમાં તો વર્ષોથી મહેમાન આવે તો સુખડી જ પીરસાતી .. હવે તો તેનું સ્થાન રબડી બાસુંદી ને શ્રીખંડ લઈ લીધું છે. પણ મારા ઘરમાં તો હજી પણ બને છે સુખડી.. Jayshree Gohel -
-
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
વર્કી પુરી (Verki puri recipe in Gujarati)
#શ્રાવણ#ff3#week3#cookpadgujarati તહેવાર એટલે મીઠાઇ અને ફરસાણની મોસમ. તહેવારો આવે એટલે અવનવી મીઠાઈઓ અને ફરસાણ તો લગભગ બધાના ઘરમાં બનતા જ હોય છે. સાતમ-આઠમમાં અમારા ઘરમાં અવનવા ફરસાણ બને. આ વખતે મેં વર્કી પુરી બનાવી છે. જેના એકદમ ક્રિસ્પી પળ ને લીધે આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરમાં નાના મોટા બધાને આ પુરી ખૂબ જ ભાવે છે. તો ચાલો જોઈએ આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પુરી કઈ રીતે બને છે. Asmita Rupani -
ચીલી ફ્લેક્સ પૂરી(chilli flaex puri in Gujarati)
#goldenapron3#week-22#namkeen#વિકમીલ૧#સ્પાઈસી Dimpal Patel -
બગરુ પૂરી (Bagru Puri Recipe In Gujarati)
ઘી બનાવી લીધા પછી પાછળથી જે માવા જેવું મિશ્રણ વધે છે એને બગરુ કે કીટું કહેવામાં આવે છે. બગરુ પૂરી ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી કડક પૂરી નો પ્રકાર છે જેમાં બગરુ કે કીટું નો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અથાણા સાથે કે ચા કોફી સાથે નાસ્તા માં આ પૂરી પીરસી શકાય.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
દહીંથરા (Dahithara Recipe In Gujarati)
ભૂલી વિસરાતી વાનગી-દહીંથરા. દહીંથરા એકદમ સોફ્ટ અને દહીં જેવા સફેદ હોય છે.આજથી 40-45 વષૅ પહેલાં અમારા ખંભાતમાં જમણવારમાં મોહનથાળ અને સરકી સાથે લગભગ દહીંથરા જ હોય. એ વખતે સાદી પૂરી બહુ નહોતી બનાવતા. લગભગ દહીંથરા જ બનતા. પણ હવે દહીંથરાનું સ્થાન પૂરી એ લીધું છે.આ મેંદામાં થી જ બને છે પણ મેં અહીં થોડો રવો લીધો છે જેથી થોડી ક્રિસ્પી થાય.દહીંથરા ચોખ્ખા ઘી માં જ સારા બને છે. એટલે એમાં ઘી જ વાપરવું. મારા દાદી દિવાળીમાં ખાસ બનાવતા.#RC2 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12812575
ટિપ્પણીઓ (6)