સુખડી (sukhadi Recipe In Gujarati)

#ટ્રેડિંગ
અમારા ઘરમાં વર્ષોથી સુખડી બને છે. અમારા કાઠીયાવાડમાં તો વર્ષોથી મહેમાન આવે તો સુખડી જ પીરસાતી .. હવે તો તેનું સ્થાન રબડી બાસુંદી ને શ્રીખંડ લઈ લીધું છે. પણ મારા ઘરમાં તો હજી પણ બને છે સુખડી..
સુખડી (sukhadi Recipe In Gujarati)
#ટ્રેડિંગ
અમારા ઘરમાં વર્ષોથી સુખડી બને છે. અમારા કાઠીયાવાડમાં તો વર્ષોથી મહેમાન આવે તો સુખડી જ પીરસાતી .. હવે તો તેનું સ્થાન રબડી બાસુંદી ને શ્રીખંડ લઈ લીધું છે. પણ મારા ઘરમાં તો હજી પણ બને છે સુખડી..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1/2 ઘી લઇ અને લોટ નાખી અને હલાવો.. ધીમા તાપે લોટ ને શેકો. હલાવતા જવું
- 2
હવે બીજા એક પેનમાં ઘી ગરમ મુકો ગરમ થઈ જાય પછી તેમાં ગુંદર નાખી દો. ગુંદર એકદમ ફૂલી જશે એટલે ગેસ બંધ કરી દો
- 3
હવે એક પેનમાં ઘી અને ગોળ ગરમ મૂકો અને હલાવતા જાવ બધો જ ગોળ ઓગળી જવો જોઈએ. ગોળ અને ઘી એક રસ થઇ જાય પછી તેમાં શેકેલો લોટ ઉમેરો
- 4
ગેસ બંધ કરી અને હલાવતા જાવ અને તેમાં તળેલો ગુંદર ખમણેલું કોપરું ડ્રાયફ્રુટ નો ભૂકો બધું જ એડ કરો
- 5
તે બધાને એકસરખું થોડીક વાર હલાવો. થોડીવારમાં જ તે બધું કડક થવા લાગશે.થાળીમાં પથરાય તેવુ થાય પછી તેને એક થાળીમાં ઘી લગાવી તેની ઉપર બધું જ આવ માવો લઈ અને તાવેતા ની મદદથી દબાવી દો.
- 6
પાંચ મિનિટ માટે તેને રેસ્ટ આપી અને પછી તેમાં કાપા પાડી લો
- 7
એકદમ મીઠી મધુરી કાઠિયાવાડની ફેમસ સુખડી તૈયાર છે્.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
સુખડી (Sukhadi recipe in Gujarati)
સુખડી એ આપણા ગુજરાતીઓની સૌથી પ્રિય સ્વીટ છે. પહેલાના જમાના માં કોઈ મહેમાન આવે તો સુખડી બનાવતા. જે ફટાફટ બની જાય છે. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે.#trend4#week4#post5#સુખડી Chhaya panchal -
-
-
-
સુખડી (પાક)(Sukhadi Recipe In Gujarati)
#ફટાફટબધાનાં ઘરમાં ઘંઊનો કરકરો લોટ તો હોય જ એટલે એમાંથી કંઈક મીઠું ખાવાનું મન થાય તો ફટાફટ અને પૌષ્ટિક એવી સુખડી જે ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે Bhavisha Manvar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
સુખડી
#VN#ગુજરાતીમહુડીના પ્રસાદ તરીકે સુખડી પ્રખ્યાત છે... અને મારાં ઘરમાં આ બધાંને બહું ભાવે છે..આ એક ગુજરાતી સ્વીટ છે જે ગરમા ગરમ કે ઠંડી બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4#Week15અહીં મેં સુખડીની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .માપ બરાબર જાળવી રાખીને બનાવશો ,તો મહુડી જેવી સરસ મજાની પહોંચી સુખડી બનશે. તમે અને તમારા બાળકો સાથે સુખડી જરૂરથી એન્જોય કરજો. Mumma's Kitchen -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
*સુખડી*
સુખડી અમારા ઘરમાં બધાને ભાવે.અને અમારે દેરાશરમાં મણિભદૃદાદાને ધરાવવા પૃસાદી માટે પણબને.#ટૃેડિશનલ Rajni Sanghavi -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Trading સુખડી નાના-મોટા સૌને ભાવે છે અને ઝડપથી તેમજ ઓછા ઘટકોમાં બની જાય છે Khushbu Japankumar Vyas -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palakસુખડી એ ગુજરાતીઓમાં પ્રખ્યાત સ્વીટ છે જે હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય છે અને તેને જ્યારે આપણે ફરવા જઇએ ત્યારે easily પંદર દિવસ રહી શકે છે Arpana Gandhi -
-
-
-
સુખડી (Sukhadi recipe in Gujarati)
#Disha સુખડી ગુજરાતીઓ માટે સૌથી લોકપ્રિય મિષ્ટાન્ન છે...નાના બાળકોથી લઈને વડીલો સુધી બધાને સુપાચ્ય છે..એકદમ થોડા જ ઘટકો માં થી બની જાય છે...ઘી-ગોળ-લોટ નું ઉત્તમ સંયોજન એટલે સુખડી...(ગોળપાપડી)... Sudha Banjara Vasani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ઘઉં ના લોટ અને ગોળ થી બનતી ગુજરાતી મીઠાઈ છે. જે પ્રસાદમાં મૂકવામાં આવે છે.ઘરમાં જ્યારે કોઈ મિઠાઈ ન હોય અને મીઠું ખાવાનું મન થાય ત્યારે અમારે ત્યાં ગોળપાપડી બને છે. એ અમારા ઘરમાં દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે.#TREND4#SUKHDI Chandni Kevin Bhavsar -
ડ્રાયફ્રુટ સુખડી(Dryfruit sukhdi recipe in Gujarati)
સુખડી એ ગુજરાતીઓની ટ્રેડિશનલ વાનગી છે સારા પ્રસંગોએ દરેક ઘરમાં બનતી હોય છે અને નાના મોટા દરેકને ભાવતી હેલ્ધી ડિશ છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ગ્રીન ચના સુખડી
#કઠોળફ્રેન્ડ્સ, ગુણોથી ભરપૂર એવા કઠોળમાં સૂકા લીલા ચણા પણ મહત્વનું સ્થાન ધરાવે છે . વિટામિન એ અને સી થી ભરપૂર એવા લીલા ચણા માં ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મેં સૂકા લીલા ચણાની સુખડી બનાવી છે. આમ પણ સુખડી બધાને ભાવતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ સુખડી ની ઘરમાં ડિમાન્ડ વધી જાય છે ત્યારે આવી હેલ્ધી સુખડી પણ બનાવી શકાય. asharamparia -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
સુખડી બધાં ના ઘરે બનતી હોય છે. ને ભાવે પણ છે. મેં થોડા ફેરફાર સાથે બનાવી છે. સરસ મેસુબ જેવી બની. 👌👌👌👌 Buddhadev Reena -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
સુખડી(Sukhadi Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપી#myfirstrecipe#cookpad#સપ્ટેમ્બર૨૦૨૦આજે હું તમારી સાથે સુખડી ની રેસીપી શેર કરીશ. Dhara Lakhataria Parekh -
-
-
સુખડી
સુખડી વન ઓફ અવર ફેવરિટ ડેઝર્ટ.. મારા પપ્પા બનાવતા હતા ગરમ ગરમ સુખડી અમારા માટે ... એવરી વીક એન્ડ.. એ પલ મને દરેક વખતે યાદ આવે.. Naiya A
More Recipes
ટિપ્પણીઓ