રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ૧૫થી ૨૦ મિનિટ પલાળી લો.ત્યારબાદ તેની ત્રણ સીટી વગાડો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ અને બટર નાંખી અને ગરમ થાય એટલે તમાલપત્ર જીરું અને લવીંગ નાખો ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરો અને સાંતળો
- 3
બે નંગ ટમાટર અને ચીલી ફ્લેક્સ અને મિક્સ કરી અને મિક્સર ગ્રાઈન્ડરમાં ક્રશ કરો અને વઘારેલા શાકભાજી અંદર આ પ્યૂરી ઉમેરો
- 4
ત્યારબાદ તેની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરું આદુ લીલા મરચાની પેસ્ટ પંજાબી પુલાવ મસાલો થોડું લીંબૂ નાખી તેને ખુબ હલાવો ત્યારબાદ તેમાં બાફેલા ભાત ઉમેરી દો ત્યારબાદ તેને મિક્સ કરી ઉપર કાજુ અને બદામ મૂકીને તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12813759
ટિપ્પણીઓ (2)