પૂરી(Poori Recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

પૂરી(Poori Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ કપમેંદો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. મોન માટે ગરમ કરેલું ઘી
  4. અધકચરું જીરું અને મરી ખાંડેલા
  5. ૩ ટેબલ સ્પૂનરવો
  6. ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બધી સામગ્રી ને ભેગી કરી કઠણ લોટ બાંધવો

  2. 2

    પૂરી જેટલા નાના લુવા કરી ને નાની પૂરી વણવી

  3. 3

    ધીમાં તાપે તેલમાં ફ્રાય કરવું.

  4. 4

    તમારી ફરસી મૈદા ની પૂરી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes