બટેટાના ગોટા

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#આલુ
બધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું.

બટેટાના ગોટા

#આલુ
બધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
7 વ્યક્તિ
  1. 21/2 કિલોબટેટા
  2. 4 ચમચીતીખા મરચા ની પેસ્ટ અથવા ઝીણી કટકી
  3. 2 ચમચીઆદુ નું છીણ
  4. 3લીંબુનો રસ
  5. 1 ચમચીમરી પાઉડર
  6. સ્વાદ મુજબ ખાંડ
  7. જરૂર મુજબ લીલા ધાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. વઘાર માટે
  10. 1ચમચો તેલ
  11. 1 ચમચીઆખું જીરું
  12. 10-15લીમડાના પાન ની કટકી
  13. 11/2 ચમચીગરમ મસાલો
  14. 11/2 ચમચીહળદર પાઉડર
  15. 1 ચમચીહિંગ
  16. 100 ગ્રામસફેદ તલ
  17. ખીરું બનાવવા માટે
  18. 3 કપબેસન નો લોટ
  19. 1 કપઘઉંનો કરકરો લોટ
  20. 1/2 ચમચીહળદર પાઉડર
  21. 1/4હિંગ
  22. સ્વાદ મુજબ મીઠું
  23. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલાતો બટેટા ને બાફી છાલ ઉતારી ને રેડી કરો

  2. 2

    તેલ ગરમ કરી તેમાં જીરુ,હળદર,લીમડાના પાન ની કટકી,તલ,હિંગ, ગરમમસલો એડ કરી બાફેલા બટેટા માં એડ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં મરીનો ભૂકો લીલું મરચું આદુ અને લીંબુનો રસ લીલા ધાણા એડ કરી મિક્સ કરી લો

  4. 4

    હવે તેના સોપારી થી થોડા મોટા બોલ્સ બનાવી લો

  5. 5

    બેસન ના લોટમાં હળદર,મીઠું, હિંગ અને પાણી થી ઘોળ બનાવી તેમાં આલુ ના બોલ્સ ને ડીપ કરી તેલમાં મીડિયમ ગેસ પર ફ્રાય કરી લો

  6. 6

    તૈયાર છે બટેટા વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes