લીંબુ વરિયાળી નું શરબત

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717

#goldenapron3#week19

લીંબુ વરિયાળી નું શરબત

#goldenapron3#week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4 કપપાણી
  2. 2ચમચા ખાંડ
  3. 1/2ચમચી મીઠું
  4. 1લીંબુ નો રસ
  5. 2ચમચા વરિયાળી નો પાઉડર
  6. 4-5બરફ નો ગાંગડા

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ અને મીઠું નાખીને ઓગાળો.

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુનો રસ, મીઠું અને વરિયાળી નો પાઉડર નાખીને હલાવો અને આ મિશ્રણને 10 મિનિટ માટે પલળવા માટે મુકો.

  4. 4

    હવે વરિયાળીના શરબતને ગરણી થી ગાળી લો અને ગ્લાસમાં બરફના ટુકડાને મુકો.ત્યારબાદ વરિયાળી ના શરબતને ઠંડુ ઠંડુ પીરસો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

ટિપ્પણીઓ

Similar Recipes