લીંબુ વરિયાળી શરબત

Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1લીંબુનો રસ
  2. ૧ નાની ચમચી મીઠું
  3. ૧ ચમચી વરિયાળી પાઉડર
  4. ૧/૨ ચમચી જીરૂ પાવડર
  5. ૧/૨ ચમચી જલજીરા
  6. ૩-૪ ચમચી ખાંડ
  7. ૪-૫ ફુદીના ના પાન
  8. ચપટીસંચળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં બધી સામગ્રી ભેગી કરી લો.એક બાઉલમાં પાણી નાખી તેમાં બરફ ના ટુકડા નાખી લો.હવે બધું મિક્સ કરી બરાબર હલાવી લો.

  2. 2

    ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.અને ગાળી ગ્લાસ માં ભરી સર્વ કરો.ઉપર લીંબુ ની સ્લાઈસ મૂકી દો.તૈયાર છે લીંબુ વરિયાળી શરબત....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumika Parmar
Bhumika Parmar @Bhumu1207
પર
Vadodara
I'm a house wife.. cooking is my passion...just love to cook n read so many recipe.... I'm also foody mother...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes