લીંબુ શરબત (limbu Sarabat recipe in Gujarati)

vijya kanani
vijya kanani @viju123

લીંબુ શરબત (limbu Sarabat recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3લીંબુ
  2. 5 ચમચીખાંડ
  3. ચપટીમરિ પાઉડર
  4. ચપટીશેકેલ જીરા નો ભૂકો
  5. 1 ચમચીતકમરિયા
  6. ચપટીસંચર
  7. 2 ગ્લાસપાણી
  8. 6બરફ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ઘટકો રેડિ કરવા.લિમ્બુ નિ છાલ થોડિ ખમણિ ને લેવિ.પાણિ મા બધા ઘટકો મિકસ કરવા.

  2. 2

    ગાળવુ.ગ્લાસમા પલાળી ને રાખેલા તકમરિયા બરફ લેવા.પછિ તેમા રેડિ કરેલુ મિશ્રણ એડ કરવુ.

  3. 3

    રેડિ છે આપણો લીંબુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes