છોલે બાઉલ(chhole bowl recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
છોલે બાઉલ(chhole bowl recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ૫/૬ કલાક માટે પલાળી રાખી દો પછી તેમાં હળદર, મીઠું, મરચાં પાઉડર ઉમેરી બાફી લો. ડુંગળીની ગ્રેવી બનાવીને તૈયાર રાખો, ટામેટા ની ગ્રેવી કરી લો
- 2
એક પેનમાં ઘી અને તેલ લઈ ગરમ થાય એટલે તેમાં લવિંગ, અને જીરું નાખી દો. આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી દો, તેને બરાબર સાંતળી લો, હવે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી દો ટામેટાની ગ્રેવી ઉમેરી દો
- 3
ગ્રેવી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી દો હવે તેમાં કસુરી મેથી નાખી દો
- 4
બરાબર બધું મિક્સ થઈ જાય એટલે બાફેલા ચણા થોડાક રાખી બાકીના ગ્રેવી માં નાખી દો રાખેલા ચણાને ચમચાથી દબાવી દો તેમાં લીંબુનો રસ નાખી દો બરાબર ઉકડી જાય મસાલા બધા મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 5
હવે એક બાઉલમાં રાઈસ લઈને તેમાં વચ્ચે ચણા મૂકી તેને કાંદા ની સ્લાઈસ, લીંબુ ની સ્લાઈસ, ફુદીનાનાં પાનથી ડેકોરેટ કરી ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
-
-
-
-
-
છોલે.(Chhole Recipe in Gujarati)
#GA 4.#Week 6.# પંજાબી છોલે .# પોસ્ટ 1.# રેસીપી નંબર 92.પંજાબની સૌથી ખાવાની બેસ્ટ આઈટમ અને ટેસ્ટી પંજાબી છોલે છે છોલે અને પૂરી બેથી ડિનર કમ્પ્લિટ થઈ શકે છે. આજે મેં વષો જીની તરલા દલાલ ની સ્ટાઇલથી મેં છોલે બનાવ્યા છે forty five વર્ષથી આ સ્ટાઇલથી છોલે બનાવું છું જે અત્યાર સુધી બધાએ ખૂબ જ ટેસ થીખાધા છે. Jyoti Shah -
-
છોલે (Chhole Recipe In Gujarati)
#goldenapron3 #week7 #potato #spicy #junagadh #india #chole #punjabi #😋 #👩🍳 Kashmira Bhuva -
-
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
કાબુલી છોલે પુલાવ(chole pulav recipe in gujarati)
છોલે પુલાવ બિહારી સ્ટાઈલ મા#ઈસ્ટ#પોસ્ટ 2 Rekha Vijay Butani -
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
#SN2Week2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
#FDS મારા મિત્ર લાઈફ પાર્ટનર ના મન પસંદ છે એમા પણ બનાવા ના મારે જ હોય એટલે સોના માં સુગંધ ભળે HEMA OZA -
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#SD#cookpadindia#cookpadgujaratiસાંજ નું બેસ્ટ મેનુ એટલે પંજાબી વાનગી છોલે ભટુરે.બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ સૌનાં પ્રિય છોલે ભટુરે આજે મેં બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા.. Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12885749
ટિપ્પણીઓ