રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા ને ધોઈને ગરમ પાણી કરી સાતથી આઠ કલાક માટે પલાળી રાખવા પછી તેને કુકરમાં જરૂર મુજબ પાણી નાખી મીઠું નાખી બાફી લેવા ચાળણીમાં પાણી નાખી નીતારી લેવા
- 2
આદુ-મરચા-લસણની પેસ્ટ કરવી ડુંગળીની પેસ્ટ કરવી તથા ટામેટાની પેસ્ટ તૈયાર કરવી
- 3
એક તપેલીમાં તેલ મૂકી તમાલ પત્ર નો વઘાર કરવો પછી તેમાં હિંગ નાંખવી ત્યાર પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળીની પેસ્ટ ટામેટાની પેસ્ટ વારાફરતી સાંતળવી
- 4
પછી તેમાં મીઠું હળદર ધાણા જીરું તથા લાલ મરચું તથા ખાંડ નાખવી બરાબર મિક્સ કરવું
- 5
હવે તેમાં કસૂરી મેથી હાથથી મસળી ને નાખવી તથા પંજાબી છોલે મસાલો નાખો બધુ બરાબર ખદખદવા દેવું પછી તેમાં કોથમીર નાંખવી પંજાબી છોલે તૈયાર છે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2 Falguni Shah -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
-
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
બિહારી ઘુગની(bihari ghugni recipe in Gujarati)
#ઈસ્ટઘુગની એ બિહારની ખૂબ જ ફેમસ વાનગી છે તેમાં કાળા દેશી ચણા નો ઉપયોગ થાય છે ચાલો શેર કરીએ બિહારી ઘુગની ની રેસીપી Nisha -
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
પંજાબી છોલે મસાલા (punjabi chole masala recipe in gujarati)
આ વીક ની મારી ૩જી પોસ્ટ છે..પંજાબી છોલે મસાલા. Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13535316
ટિપ્પણીઓ (10)