પૌવ બટેટા(pauva bataka in Gujarati)

Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895

#વીકમીલ૧ #સ્પાઈસી/તીખી #માઇઇબુક .પોસ્ટ 3

પૌવ બટેટા(pauva bataka in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વીકમીલ૧ #સ્પાઈસી/તીખી #માઇઇબુક .પોસ્ટ 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  1. 4 વાટકીપલાળેલા પૌવા
  2. 2બટેટા બાફેલા
  3. 2ડુંગળી ઝીણી સમારેલી
  4. 6-7તીખા મરચા ઝીણા સમારેલા
  5. 2લીંબુનો રસ
  6. ખાંડ સ્વાદાનુસાર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1ટમેટું ઝીણું સમારેલું
  9. 1/2ચમચી રાઈ 1/2ચમચી જીરૂ
  10. ચમચીહિંગ અડધી
  11. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈ લ્યો તેમાં તેલ મૂકી રાઈ જીરું નાખી હિંગ નાખી લીમડો નાખી ડુંગળી સાંતળવી ડુંગળી સત ડાઈ ગયા બાદ તેમાં ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા ઉમેરો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ ખાંડ નાખી સરખી રીતે મિક્સ કરવું ત્યારબાદ ડેકોરેશન માં 1 ટમેટું ઝીણું સમારેલું અને ધાણાભાજી ઉપર ડેકોરેશન કરવું તો તૈયાર છે ટેસ્ટી પૌવા બટેટા સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ઉપર સીંગદાણા તળેલા નું ડેકોરેશન કરી શકાય ઉપર ઝીણી સેવ પણ સ્વાદમાં સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yogita Pitlaboy
Yogita Pitlaboy @cook_23588895
પર

Similar Recipes