છોલે પૂરી-(chole puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમાં મેંદાનો લોટ ઘઉંનો લોટ તથા રવો લઈ મીઠું તેલ નું મોણ તથા પાણી નાખી પુરીનો લોટ બાંધી લેવો લોટને 1/2કલાક માટે ઢાંકીને મૂકી દેવો
- 2
છોલે ચણા ને ધોઈને પાંચથી છ કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખવા
- 3
એક કાપડ નો કટકો લઈ તેમાં તજ લવિંગ અને ચા ની ભૂકી નાખવા તેની પોટલી બનાવવી છોલે ચણા પલળી ગયા પછી તેને કૂકરમાં પાણી નાખીબાફી લેવા સાથે સાથે તજ લવિંગ ચા ની ભૂકી ની બનાવેલી પોટલી તેમાં નાખી દેવી આ પોટલી નાખવાથી છોલે નો કલર સરસ પકડાય છે
- 4
આદુ-મરચા-લસણની મિક્સરમાં પેસ્ટ તૈયાર કરવી ડુંગળીની તથા ટમેટાની પ્યૂરી કરવી
- 5
એક તપેલીમાં તેલ મૂકી એમાં તમાલપત્ર તથા હિંગ નો વઘાર કરવો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળવી ત્યાર પછી વારાફરતી ડુંગળીની પેસ્ટ તથા ટામેટાંની પ્યોરી સાંતળવી
- 6
તેમાં મીઠું હળદર ધાણાજીરૂ તથા ખાંડ નાખો
- 7
ત્યાર પછી તેમાં લાલ મરચું તથા કસૂરી મેથી હાથથી મસળી નાખવી ત્યાર પછી તેમાં છોલે મસાલો નાખવો છોલે ચણા ને ખદખદવા દેવા
- 8
છેલ્લે તેમાં કોથમરી નાખવી છોલે ચણા તૈયાર છે
- 9
હવે બાંધેલા લોટમાંથી લૂઓ લઈ મોટી પૂરી વણી લેવી
- 10
લોયા માં તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થઇ જાય એટલે પૂરીને તેલમાં તળી લેવી
- 11
તૈયાર છે સ્વાદિષ્ટ છોલે પૂરી તેને ડુંગળી મરચાં તથા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
-
-
-
સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ 24 Bijal Samani -
-
-
-
-
-
-
-
-
-
-
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
-
-
-
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chole recipe in Gujarati)
#MW2No onion, no garlic....Jain Punjabi chhole..... Ruchi Kothari
More Recipes
ટિપ્પણીઓ (11)