પિંડી છોલે (Pindi chhole recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામછોલે ચણા
  2. 1ચમચી પાચન આમલા (તૈયાર)
  3. 1/2 ચમચીસોયા સોસ
  4. 3 નંગલવિંગ, 1 ટુકડો તજ
  5. 5 નંગમરીયા, 1 નંગ ઈલાયચી
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીચોખ્ખુ ઘી
  8. 1/2 ચમચીશાહજીરૂ
  9. 2 ચમચીલસણ,મરચા,આદુ ની પેસ્ટ
  10. 2 નંગસમારેલા કાંદા (લાંબી ચીરી કરેલા)
  11. 1 નંગકાંદાની પેસ્ટ
  12. 2 નંગટામેટાંની પેસ્ટ
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીMDH છોલે મસાલા
  17. 1/2 ચમચીકિચન કિંગ મસાલો
  18. 1/2 ચમચીચાટ મસાલા
  19. 1/2 ચમચીઅનારદાના પાઉડર
  20. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  21. 1/2 ચમચીકસુરી મેથી
  22. મીઠુ સ્વાદાનુસાર
  23. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કપડામાં તજ, લવિંગ, મરીયા અને ઈલાયચીની એક પોટલી બનાવવી. કુકરમાં છોલે ચણા, પાણી, પાચક આમળા, સોયાસોસ અને ગરમ મસાલા ની પોટલી નાખીને છ થી સાત સીટી વગાડીને ચણા બાફી લેવા.

  2. 2

    એક heavy bottom પેન લો. તેમાં ઘી અને તેલ લઈને તેમાં શાહજીરુ, આદુ-મરચા-લસણની પેસ્ટ, સમારેલો કાંદો અને કાંદા ની પેસ્ટ નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખો અને તેની ફૂલ ક્લેમ પર સાંતળો. ટામેટાં માંથી બધું જ પાણી બળી જાય પછી તેમાં બધા જ મસાલા નાખી અને તેને ફરીથી સાંતળો.

  3. 3

    છોલે ચણા માંથી ગરમ મસાલા ની પોટલી કાઢી ને ચણાને સાંતળેલા મસાલામાં નાખો. તેમાં પાણી નાખીને એકસરખું મિક્સ કરીને પેનનું ઢાંકણું ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે ચડવા દો.

  4. 4

    ગેસ બંધ કરીને ઉપરથી કોથમીર ભભરાવીને કુલચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (13)

Payal Mehta
Payal Mehta @Payal1901
Aamla no khato and salty taste Chana sathe mix thayi ne e taste Bau fine lage and sathe sathe colour b fine ave j. I know colour to tea thi pan fine ave but mara jeva loko k tea nathi pita temni mate best option 😀

Similar Recipes